________________
१७०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। કર્ણને સોઈ સરખું તે વચન સાંભળીને તે રાજકુમાર નીચ માણસને ઉચિત એવી વાણી બોલવા લાગ્યો કે, હે ચંડે! હું કોઈ દહાડો પણ માંસને તજીશ નહીં, તારું વચન તો મને સૂર્ય સરખું તાપકારી લાગે છે. मातः परं मां वद कोविदेव ।।
मांसाशनत्यागपरं वचोऽपि ॥ नो चेद्भविष्यस्यसिना ममैव ।
कीनासदासी ह्यविलंबितं त्वम् ॥ २६ ।।
હવેથી પંડિતાની પરે મને માંસભક્ષણના ત્યાગનું વચન પણ તું નહીં કહેજે; નહીંતર ખરેખર મારી જ તલવારથી તુરત યમની हासी यश. (अर्थात् मृत्यु पामीरा.) राज्ञीति भूपस्य वचो निशम्य ।
वज्राहतेवाप शुचं स्वचित्ते ॥ मौनं विधायैव तदादितश्च ।
भूपं न चोवाच वचस्तु किंचित् ॥ २७ ॥
એવી રીતે રાજાનું વચન સાંભળીને રાણી જાણે વજથી હણાઈ હોય નહીં જેમ, તેમ પોતાના ચિત્તમાં દિલગીર થઈ તથા ત્યારથી મૌન કરીને જ રાજાને કંઈ પણ વચન કહેવા ન લાગી. राजाथ नित्यं पलले प्रलीनो ।
नानांगिनां ही हननं चकार ॥ दया नचायात्तु तदीयचित्ते ।
हिंसेर्षया नित्यपराङ्मुखेव॥ २८ ।।
१. "ही" विस्मयविषादयोः ॥ इति हैमः ॥ यथा-"ही विचित्रो विपाकः" इति माघः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org