________________
१६९
મષ્ટમ: સ. /
આ રાજકુમાર હવે પાપોના સમૂહની ક્રીડામાં હર્ષિત થયો થકો મદોન્મત્ત હાથીની પેઠે લોકોને ભયંકર થયો; તેમ માંસભક્ષણમાં હંમેશાં અત્યંત લુબ્ધ થયો થકો પોતાના ધર્મને સુખનો નાશ કરનારો માનવા લાગ્યો. राज्ञी तु जैनेंद्रमते प्रसन्ना ।
दयामयामेयगुणप्रपन्ना ॥ मुक्ताभिलाषांचितमानसा च।
तथापि सा निर्ममतायुताहो॥ २३ ।।
સુવેણી રાણી તો શ્રીજૈનેદ્રમતમાં પ્રસન્ન થઈ થકી દયાયુક્ત અગણિત ગુણોને પ્રાપ્ત થઈ હતી તથા મોક્ષે ગએલાઓના અભિલાષથી (પક્ષે–મોતીઓના અભિલાષથી) શોભીતા મનવાળી, તો પણ આશ્ચર્યની વાત છે કે, તે અમમત્વવાળી હતી !! सा चैकदा तं वचनान्युवाच ।
मुंचस्व मांसाशनमेव नाथ॥ दुःखाकरं तत्तु यतो जगत्यां । વિજ્ઞાપતિ જ્ઞાનાપ્રવી: ર૪
હવે એક દહાડો તે રાણી તે રાજાને વચનો કહેવા લાગી કે, હે નાથ ! તું માંસભક્ષણ તજી દે, કેમકે, તે માંસભક્ષણને જગતમાં જ્ઞાનના સમૂહમાં પ્રવીણ થએલા જ્ઞાનીઓએ દુ:ખોની ખાણ સમાન કહેલું છે. श्रुत्वा वचस्तच्छृति सूचितुल्यं।
वाणीमवङ्नीचजनोचितां सः ॥ मांसं न मोक्ष्यामि कदापि चंडे।
चंडांशुवत्तापकरं वचस्ते ॥ २५ ।। १. सूचिर्नृत्यभेदे च । व्यधनीशिखयोरपि ॥ इति रत्नकोशः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org