SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। क्रमेणाथागतो राजा, कोशलां कुशलेन सः । પરિવાર મિતિત્વા ચ, પરમાનંમન્વભૂત ॥ ૮રૂ ॥ હવે અનુક્રમે તે નિષધ રાજા કુશલતાપૂર્વક કોશલા નગરીમાં આવ્યો, તથા પરિવારને મળીને પરમ આનંદ અનુભવવા લાગ્યો. एकदा निषधो राजा, राज्ये न्यस्य नलं त्वलम् । कूबरं युवराज्ये च, पारिव्राज्यमुपाददे ॥ ८४ ॥ એક દહાડો નિષધ રાજાએ સમર્થ એવા નળને રાજ્ય પર તથા ફૂંબરને યુવરાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા લીધી. जगति ज्वलिते चंडे, तत्प्रतापदवानले । अरातिश्वापदा भेजु, गुहास्तापप्रशांतये ।। ८५ ॥ તે નળરાજાનો ભયકંર એવો પ્રતાપરૂપી દાવાનલ જગતમાં જ્વલિત થયે છતે વૈરીઓરૂપી પશુઓ તાપની શાંતિ માટે ગુફાઓનો આશ્રય કરવા લાગ્યા. कूबर: क्रूरचित्तोऽथ, तस्य राज्याभिलाषुकः । छिद्राण्यन्वेषयामास, साधोरेवेह दुर्जनः ॥ ८६ ॥ હવે ક્રૂર ચિત્તવાળો અને રાજ્યનો અભિલાષી એવો કૂબર, દુર્જન જેમ સજ્જનના તેમ તે નળનાં છિદ્રો શોધવા લાગ્યો. नलस्तु सह तेनैव, बांधवप्रीतिबंधुरः । નિત્યં તુરોવીડાં, ચાર વિરાવારાયાત્ ॥ ૮૭।। બાંધવની પ્રીતિથી મનોહર થએલો નળ તો તે કૂબરની જ સાથે હંમેશાં નિર્મળ આશયથી જુગારની ક્રીડા કરવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy