________________
સપ્તમ: સધ
वीक्ष्यामुष्य मनोभावं, लक्ष्म्योपरि विशेषतः । दानादिलालनोन्निद्रं, करमर्द्दनतान्वितम् ॥ ७० ॥ कीर्तिस्तु कुपितेवारं, सापत्न्येर्षातपाकुला । ૩ઋષ્ય નવનાંમોધિ, પરદ્વીપવને તા ૫૭o || ।।વુમમ્।।
આ રાજાના, દાનાદિરૂપ લાલનમાં જાગૃત તથા કરના નાશ કરવાએ કરીને યુક્ત (પક્ષે–હસ્તમર્દનવાળા) લક્ષ્મી પર વિશેષ પ્રકારથી મનના ભાવને જોઈને, (તેની) કીર્તિ તો જાણે ગુસ્સે થઈ હોય નહીં જેમ, તેમ શોકપણાની ઇર્ષારૂપ તાપથી વ્યાકુલ થઈ થકી લવıસમુદ્રને ઓળંગીને પરદ્વીપના વનમાં ગઈ.
1
कृत्वा स्वकीयभर्तारं तदमुमास्यसारसे । त्वदीये कमलां तस्य, निवासं दातुमर्हसि ॥ ७२ ॥
१५१
તેથી કે સખી ! આ રાજાને તારો ભરતાર કરીને, તારા મુખરૂપી કમલપ્રતે તેની લક્ષ્મીને નિવાસ આપવાને તું યોગ્ય છે. साथावक्सखि भूपोऽयं, मदनंप्रति केतुकः । स चैवं मदनं द्वेष्टि, तद्विना च करोमि किम् ॥ ७३ ॥
હવે તે દમયંતી કહેવા લાગી કે, હે સિખ ! આ રાજા તો “મદનપ્રતે કેતુ” છે અને એવી રીતે તે કામદેવનો તો દ્વેષ કરે છે અને તે કામદેવ વિના હું તે શું કરું ?
तत्तद्धसवचः श्रुत्वा, सहास्या चलिता सखी । तयैवं वर्ण्यमानेषु केष्वपि मुमुदे न सा ।। ७४॥ દમયંતીનું તે હાંસીનું વચન સાંભળીને હાસ્યયુક્ત થએલી
૧. મત્ર હાસો હસો હસ્યું। ધર્મર હાસિા સિયામ્।। તિ શઘ્રાઈવ: ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org