SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ: : ! १४१ વળી ત્યાં કોઈ જગાએ બનાવેલા સુવર્ણના સ્તંભો વૈતાઢયની ભૂમિ પર રહેલા જિનેશ્વરોનાં સુવર્ણનાં જાણે મંદિરો હોય નહીં જેમ, તેમ શોભતા હતા. तत्र स्तंभा विभांति स्म, स्फटिकैरपि निर्मिताः । मानससितवार्वार, गता हंसा इवाभितः ॥ २३ ॥ વળી ત્યાં ફરતા સ્ફટિકાના બનાવેલા સ્તંભો પણ જાણે માનસરોવરના શ્વેત પાણીના સમૂહમાં પ્રાપ્ત થએલા હંસો હોય નહીં જેમ, તેમ શોભે છે. पंचवर्णाढ्यवर्ण्यश्री, वितानानि वितेनिरे । તંત્ર સ્વ ન સંધ્યામ્ર, શ્રમ ભ્રમિતચેતસઃ ।।૨૪ ॥ વળી ત્યાં પચરંગી તથા ઉત્તમ શોભાવાળા ચંદરવાઓ, ભ્રમિત થએલ છે ચિત્ત જેવું એવા કયા માણસને સંધ્યાકાળનાં વાદળાંના ભ્રમને ન વિસ્તારવા લાગ્યા ? मुक्तानां स्तबकान्दृष्ट्वा, स्थाने स्थानेऽत्र लंबितान् । आगत्य मिलितान् सर्वान्, सुधांशून् केन मेनिरे ॥ २५ ॥ વળી અહીં જગો જગોએ લટકાવેલા મોતીઓના ગુચ્છાઓને જોઈને, અહીં આવીને એકઠા થએલા સઘળા ચંદ્રોને કોણ ન માનવા લાગ્યું ? अगुरुधूपधूमौघ, श्रेणिः प्रतिच्छविच्छलात् । अत्र क्ष्मांतर्गसंचारा-भ्रभ्रमं कस्य नोऽकरोत् ॥ २६ ॥ વળી અહીં અગુરુના ધુંવાડાના સમૂહની શ્રેણિ, (સ્ફટિકની જમીન ૫૨) પ્રતિબિંબના મિષથી, પૃથ્વીની અંદર પ્રાપ્ત થએલ છે સંચાર જેમનો એવાં વાદળાંઓનો ભ્રમ કોને નહીં કરાવતી હતી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy