SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ १४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तलभूमी बभौ तत्र, स्फटिकोपलनिर्मिता । प्रतिबिंबपदादंत, मंडपमंडितेव वै ।।१८ ।। ત્યાં સ્ફટિક રત્નોની બનાવેલી તળિયાંની પૃથ્વી, પ્રતિબિંબના મિષથી જાણે અંદર (પણ) ખરેખર સ્વયંવરમંડપથી મંડિત થએલી હોય નહીં જેમ, તેમ શોભતી હતી. क्वचिनीलमणिस्तंभा, भ्रमं तत्र वितेनिरे । नीलदर्भाकुरच्छन्न, गिरीणां क्षीरनीरधौ ।।१९ ॥ ત્યાં કોઈ જગોએ રહેલા લીલમના સ્તંભો, ક્ષીરસમુદ્રમાં રહેલા, લીલા દર્ભોના અંકુરાઓથી છવાએલા પર્વતોની શંકાને વિસ્તારતા હતા. क्वचिद्रेजुः सुमाणिक्य, स्तंभास्तत्र विनिर्मिताः । शुभ्रमंदाकिनीनीरां-तारक्तनीरजा इव ॥२०॥ વળી ત્યાં કોઈ જગોએ બનાવેલા માણિક્યના સ્તંભો શ્વેત દેવગંગાના પાણીમાં રહેલાં જાણે લાલ કમલો હોય નહીં, તેમ શોભતા હતા. क्वचिद्राजतजाः स्तंभा, स्तत्र तेनुः शुभश्रियम् । श्वेताच्छजलसंपूर्ण, सरसीसरसीभुवाम् ।। २१ ॥ વળી ત્યાં કોઈ જગોએ રૂપાના સ્તંભો શ્વેત અને નિર્મળ પાણીથી ભરેલા તળાવમાં રહેલા કમળોની ઉત્તમ શોભાને વિસ્તારતા હતા. क्वचित्कार्तस्वरस्तंभा, स्तत्र वैताढ्यभूमिगाः । जिनानां कनकावासा, इवाशोभंत निर्मिताः ॥ २२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy