SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ १२० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે રાજાને શીલરૂપી અલંકારને ધરનારી તથા રૂપલાવણ્યથી જિતેલ છે દેવાંગનાને જેણીએ, એવી ધારિણી નામે પટરાણી હતી. तस्या ऐच्छद्गुणांश्चेतो, मुक्तसंगमनोत्सुकम् । चित्रं किमत्र यन्मुक्ता, शोभंते न गुणैर्विना ।। २१ ।। મુક્તોના એટલે મોક્ષે ગએલાઓના સંગમમાં ઉત્સુક થએલું એવું તેણીનું ચિત્ત (શાંતના આદિક) ગુણોને ઇચ્છતું હતું; પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે મુક્તો એટલે મોતીઓ ગુણો વિના એટલે દોરીઓ વિના શોભતાં નથી. अथाप्य यौवनं प्राप्ता, नन्यसामान्यमानसौ । मानसे हंसीहंसौवा, न्वभवेतामिमौ सुखम् ॥ २२ ॥ હવે આ બન્ને સ્ત્રી-ભરતાર યૌવનને પામીને અનોપમ તુલ્યમનવાળાં થયા થકા માનસસરોવરમાં જેમ હંસણી અને હંસ તેમ સુખને ભોગવવા લાગ્યાં. राज्ञी सा नादधाद्गर्भ, मृतुकाले गतेऽपि हि । ज्वलद्दावानलाद्दग्धा, यथा काननजा लता ।। २३ ॥ બળતા દાવાનલથી દગ્ધ થએલી, વનમાં ઉત્પન્ન થએલી વેલડી જેમ, તેમ તે રાણીએ ઋતુકાળ ગયો તો પણ ખરેખર ગર્ભને ધારણ કર્યો નહીં. तेन म्लानमुखी सापि, प्राप कार्यं दिने दिने । यामिनीव हि चैत्रस्य, कामिनी गतकामना ।। २४ ॥ તેથી કરીને મ્યાનમુખવાળી અને ગએલી છે ઇચ્છા જેણીની એવી તે સ્ત્રી ચૈત્ર માસની રાત્રિની પેઠે ખરેખર દિનદિન પ્રતે કાર્યપણાને પામવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy