________________
પષ્ટ: સt. / इहैव भरतक्षेत्रे, देशे कोशलनामनि । चंद्रपुरीति पूरस्ति, चंद्राश्मांचितवप्रिणी ।। १८॥
આ જ ભરતક્ષેત્રમાં કોશલ નામના દેશમાં, ચંદ્રકાંત મણિઓથી શોભિતા કિલ્લાવાળી ચંદ્રપુરી નામે નગરી છે. तत्राभवद्धरानाथो, नाम्ना यश्चंद्रशेखरः । प्रजाशंकरणेनेत, चंद्रशेखरतुल्यताम् ॥१९ ।।
ત્યાં ચંદ્રશેખર નામે રાજા હતો, કે જે પ્રજાને સુખ કરવાથી મહાદેવની તુલ્યતાને પ્રાપ્ત થયો હતો. तस्यासीद्धारिणी नाम्ना, शीलालंकारधारिणी । महिषी रूपलावण्य, जितनाकिनितंबिनी ॥ २० ॥
શત્રુશલ્યના પુત્ર મહારાજા જામશ્રી જસવતંજીના રાજ્યમાં, શ્રી અચલગચ્છના આચાર્ય શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરના ઉપદેશથી, શ્રી શાંતિનાથ મહારાજના પ્રાસાદ આદિક પુણ્યના કામ કર્યા; શ્રી શાંતિનાથજી પ્રભુ આદિક પાંચશો એક પ્રતિમાની બે વાર પ્રતિષ્ઠા કરાવી. તેમાં પહેલી સંવત ૧૬૭૬ ના વૈશાક સુદ ૩ બુધવારે તથા બીજી સંવત ૧૬૭૮ ના વૈશાક શુદ ૫ શુક્રવારે કરાવી. એવી રીતે મંત્રીશ્વર શ્રી વર્ધમાનશાહ તથા પદ્મસિંહ શાહે સાત લાખ રૂપામહોરો નવ ક્ષેત્રોમાં વાપરી. (હાલ તેવી બાંધણીનું એવડું જ દેવળ જો કરવામાં આવે, તો ખરેખર એક કરોડ કોરી એટલે પચીશ લાખ રૂપીઆ બેસે, એમ ખરેખરું અનુમાન, તે શ્રી વર્ધમાનશાહનું દેવળ જોઈને બુદ્ધિવાનોને થાય છે.) સંવત ૧૬૯૭ના માગસર સુદ ૨ ગુરુવારે આ લેખ ઉપાધ્યાય શ્રી વિનયસાગરના શિષ્ય, સોભાગ્યસાગરે મનમોહનસાગરના પ્રસાદથી લખ્યો છે.
તે પ્રતિષ્ઠા પછી દેરાની આશાતના અસુરોએ (સ્લછોએ) કીધી, તેથી સંવત ૧૭૮૭ના માહ સુદ ૧૩ સુધી દેરાં બંધ રહ્યાં. પછી શ્રી જામની પાસે કામદારી શા તલકસી જેસાણીની થઈ, તેણે સંવત ૧૭૮૮માં શ્રાવણ સુદ ૭ ગુરુવારે ફરી દેરાં સમરાવી, બિંબોની પ્રતિષ્ઠા કરી. તથા અંચલગચ્છના ઉદયસાગરજી સૂરીશ્વરના ઉપદેશથી, દેરાસરની સર્વ માંડણીનો જે લેખ વિસર્જન થયો હતો, તે મળવાથી શા. વેલજી ધારશીએ સંવત ૧૮૫૦ માહા સુદ ૪ શનીવારે મૂલ ઠેકાણે સ્થાપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org