SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तत्रापेयं सुरापान, मपायानां निबंधनम् । जनानां जनितातापं, सुरेंद्राख्यकुमारवत् ॥१७ ।। તે વ્યસનોમાં નહીં પીવા લાયક તથા ઉત્પન્ન કરેલ છે ખેદ જેણે એવું સુરાપાન સુરેંદ્ર નામના કુમારની પેઠે માણસોને કષ્ટોના કારણરૂપ છે. ।। तथाहि ।। -हवे ते सुरेंद्र कुमारनी था : . श्रीश्रीपालांङ्गजो जीया, नारायणो मनोहरः । तदङ्गजः कामरूपः, कृष्णदासो महोदयः ॥ १७ ॥ શ્રી શ્રીપાલના મનોહર નારાયણજી નામે પુત્ર થયા અને તેના પુત્ર મહાઉદયવંત તથા કામદેવ સરખા રૂપવાળા કૃષ્ણદાસજી નામે થયા. II૧૭ી. साहिश्रीकुंरपालस्य, वर्तेते ऽन्वयदीपकौ । सुशील स्थावराख्यश्च, वाघजिद्भाग्यसुन्दरः ॥ १८ ॥ શ્રી કુંવરપાલશાહના કુલદીપક, બે પુત્રો થયા, તેમાં ઉત્તમ આચારવાળા સ્થાવર નામે અને બીજા ભાગ્યવંત વાઘજી નામે થયા. ||૧૮ स्वपरिकरयुताभ्याममात्यशिरोरत्नाभ्यां साहिश्रीवर्धमानपद्मसिंहाभ्यां हाल्लारदेशे नव्यनगरे जामश्रीशत्रुशल्यात्मज श्रीजसवंतजीविजयराज्ये श्रीअंचलगच्छेशश्रीकल्याणसागरसूरीश्वराणामुपदेशेनात्र श्रीशान्तिनाथप्रासादादि पुण्यकृत्यंकृतं. श्रीशान्तिनाथप्रभृत्येकाधिकंपंचशतप्रतिमाप्रतिष्टायुगं करापितम् । चाद्या संवत १६७६ वैशाखशुक्ल ३ बुधवासरे द्वितीय संवत १६७८ वैशाकशुक्ल ५ शुक्रवासरे. एवं मंत्रीश्वरश्रीवर्धमानपद्मसिंहाभ्यां ससलक्षरुप्यमुद्रिका व्ययीकृता नवक्षेत्रेषु. संवत १६९७ मार्गशीर्षशुक्ल २ गुरुवासरे उपाध्याय श्रीविनयसागरगणे:शिष्यसौभाग्यसागरेरलखीयंप्रशस्तिर्मनमोहनसागरप्रसादात् ।। પોતાના પરિવાર સહિત, અમાત્યમાં શિરોમણિ સમાન, વર્ધમાનશાહ તથા પદ્મસિંહ શાહે, હાલાર દેશમાં, નવાનગરમાં (જામનગરમાં) જામશ્રી Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy