________________
११४
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
।
एवं स्थित्वा सुखेनासौ, कतिचिद्वासरानिह । નામ સાધુમિ: સાર્થ, મન્યત્ર મુનિપસ્તતઃ ।। એવી રીતે અહીં જામનગરમાં કેટલાક દિવસો સુખેથી રહીને આ મુનિરાજ ત્યાંથી સાધુઓ સહિત બીજી જગોએ જવા લાગ્યા.
૧. જામનગરથી પોતાના સાધુઓ સહિત મોરબી, ધ્રાંગધરા, ઝીંઝુવાડા આદિ સ્થળે થઈને, શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની યાત્રા કરીને, ત્યાંથી પાટણ ગયા; તથા ત્યાંના જગપ્રસિદ્ધ જૈન પુસ્તકોના ભંડારો તેમણે જોયા. પછી ત્યાંથી તારંગાજી, પાલણપુર, આબુ, શીરોહી અને પાલી થઈને જોધપુર ગયા.
उत्तुङ्गतोरणमनोहरवीतराग, प्रासादपंक्तिरचनारुचिरीकृतोर्वी । नन्द्यान्नवीननगरी क्षितिसुन्दरीणां वक्षःस्थले ललति सा हि ललन्तिकेव ॥ ३ ॥
ઊંચા ઊંચા, તથા મનોહર તોરણોવાળા વીતરાગના પ્રાસાદની પંક્તિથી અતિ સુંદર છે, પૃથ્વી જેની, તથા આ પૃથ્વીરૂપી પ્રમદાના વક્ષસ્થલમાં જે એક માળાની પેઠે ઉલસાયમાન થઈ રહી છે, એવી નવીનનગરી (જામનગર) સમૃદ્ધિ પામો. ॥ ૩ ॥
सौराष्ट्रनाथः प्रणतिं विधत्ते, कच्छाधिपो यस्यभयाद्विभेति । अर्द्धासनं यच्छति मालवेशो । जीयाद्यशोजित् स्वकुलावतंसः ॥ ४ ॥
જેને સૌરાષ્ટ્ર દેશનો રાજા નમે છે તથા કચ્છ દેશનો રાજા જેના ભયથી બીહે છે તથા માળવાનો રાજા જેને અરધું આસન કહાડી આપે છે, એવા પોતાના કુળમાં મુકુટ સમાન, જામ શ્રી ‘“જશાજી” જયવંતા વર્તો.।।૪।। श्री वीर पट्टक्रमसंगतोऽभू द्भाग्याधिकः श्रीविजयेन्दुसूरिः । શ્રીમન્ધ: પ્રસ્તુતસાધુમા, શ્વેશ્વરીવત્તવપ્રસાઃ ॥ 、 ॥
"
શ્રી વીર પ્રભુની પાટે અનુક્રમે, અધિક ભાગ્યવંત, શ્રી વિજયેંદુસૂરિ નામના આચાર્ય થયા, જેનો સાધુ માર્ગ શ્રીમંધરસ્વામિએ વખાણ્યો છે તથા ચક્રેશ્વરી દેવીએ તેને વરદાન આપ્યું હતું. | ૫ ||
सम्यक्त्वमार्गे हि यशोधनाह्वो, दृढीकृतो यत्सपरिच्छदोऽपि । संस्थापित श्री विधिपक्षगच्छः, संघैश्चतुर्धा परिसेव्यमानः ॥ ६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org