SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પં: : ! १०५ તે ઠગનારી તથા વાચાળ એવી વેશ્યા પણ ઠગવાવાળી વાણી બોલવા લાગી કે, હે સ્વામિ ! અહીં ખરેખર કમલોના નિર્મલ સુગંધમાં લોલુપ થએલી આ ભમરાઓની શ્રેણિ આપ વિના મારા કામદેવરૂપી હાથીને બાંધવામાં લોખંડની સાંકળની પેઠે સમર્થ થાય. नृपोऽप्यकथयन्मां हि, प्रिये त्वया विना वने । अनिलोऽप्यनलीभूय, दाक्षिणात्यो दहेदिह ।। ९३ ।। રાજા પણ કહેવા લાગ્યો કે, હે પ્રિયે ! તારા વિના અહીં વનમાં દક્ષિણ દિશાનો પવન પણ અગ્નિરૂપ થઈને મને બાળત. कृत्वैवं कानने क्रीडां, पौरैः पूर्णमनोरथैः । पूरपश्च तया सार्धं, प्रचचाल पुरंप्रति ।। ९४ ॥ એવી રીતે રાજા વનમાં ક્રીડા કરીને સંપૂર્ણ મનોરથવાળા એવા નગરના લોકો અને તે ગણિકા સહિત નગર પ્રતે જવા લાગ્યો. अथ लावण्यसंयुक्तो, मूर्तिमानिव मन्मथः । તથા વાસ્ત્રિયાવર્શિ, ગન: શોપિ ચંન્નિતિઃ || ૧૧ છે હવે એટલામાં લાવણ્યથી સંયુક્ત થએલા તથા જાણે દેહધારી કામદેવજ હોય નહીં એવા કોઈક પુરુષને તે વેશ્યાએ ત્યાંથી જતો જોયો. तं दृष्ट्वा हृदि सा विद्धा, पंचेषोरिषुभीरयात् । चित्रं तथापि रोमांचं, स्वदेहे तु मुदादधात् ।। ९६ ॥ તેને જોઈને તે વેશ્યા એકદમ કામદેવના બાણોથી વીંધાણી તો પણ આશ્ચર્યની વાત છે કે, તે તો (ઉલ્ટી) પોતાના શરીર પર હર્ષથી રોમાંચ ધારણ કરવા લાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy