________________
પંર: સf /
१०१ मंजरिपिंजरीभूत, नम्राणामाम्रभूरुहाम् । अटव्यामाटतानंगः, कोरकैः स्वशरैरिव ।। ७४ ।।
માંજરોથી પિંજરા રંગવાળા અને નમી ગએલા એવા આંબાની કળિકારૂપી પોતાનાં બાણો સહિત કામદેવ વનમાં ભ્રમણ કરવા લાગ્યો. अशोकेऽशोकमारुह्य, कुसुमस्तबकच्छलात् । પથ પથ િતાં, મને મતો હતો . .
મદ ચડાવનારો કામદેવ શોક વિના પુષ્પોના ગુચ્છાઓના મિષથી અશોક વૃક્ષ પર ચડીને માર્ગમાં પંથિઓના હૃદયમાં તાડના આપવા લાગ્યો. तत्र रोलंबझंकारैः, परिपूरितदिग्गणैः। बंदिभिरिव दर्पस्य, कोनामस्त तदागमम्।।७६ ।।
ત્યાં કામદેવના બિરૂદાવલી બોલનારાઓ સરખા તથા ચારે કોરથી પૂરેલા છે દિશાઓના સમૂહો જેઓએ એવા ભમરાઓના ઝંકારવોથી કામદેવનું આવવું કોણ નહીં માનતો હતો? चकोराक्षी चकारात्र, बकुलं निजलीलया। कापि निजास्यमद्येन, मत्तं जडमपि ध्रुवम्।।७७ ।। घूर्णयन्निव वातेनां, दोलितः सोऽवलक्षितः । પ્રાન્નિવ પુષ્પોપૈ, તેર મર્તવ તત્ર વાા ૭૮ | ગુમiા
વળી અહીં ચકોર સરખી આંખોવાળી કોઈક સ્ત્રી પોતાની લીલાથી પોતાના મુખના મઘથી, જડ એવા પણ બકુલ વૃક્ષને મત્ત (પ્રફુલ્લિત) કરતી હવી, અને તેથી ત્યાં પવનથી કંપેલો તે બકુલ જાણે પૂર્ણાયમાન થતો હોય નહીં જેમ, તથા પુષ્પોના સમૂહોથી જાણે હસતો હોય નહીં જેમ, તેમ ભર્તારની પેઠે દેખાવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org