________________
છે પરંતુ ગૂ. સા. સં. વિ. ૧)માં જે સઝાયો છપાયેલી છે તેમાં આ છ સજwય પૈકી એકે એ નામથી નોંધાયેલી નથીઃ
૨, ૭, ૮, ૧૬, ૨૩ અને ૩૦.
એમ લાગે છે કે અગિયાર–અંગ-ઉપાંગની સાય, ઉપશમ શ્રેણિની. સઝાય, યતિધર્મબત્રીસીની સઝાય, સ્થાપનાચાર્યની સઝાય અને હરિયાળીની સાય તે પિસ્તાળીસ આગમની સાય, ચૌદ ગુણસ્થાનકની સઋય, સંજમબત્રીસીની સન્મય, સ્થાપનાકલ્પની સઝાય અને હરિયાળી હશે. એમ જ હોય તો ૨ = ૨૧, ૮ = ૧૨ અને ૨૯ = ૩૦ એમ સમજવું જોઈએ.
શ્રીવિજયપઘસૂરિજીએ ચડ્યા પડ્યાની સઝાય તેમજ હિતશિક્ષાની સજઝય એમ બે ભિન્ન ભિન્ન નોંધી છે ખરી પરત ચડ્યા પડ્યાની સઝાયનો હિતશિક્ષાની સજઝાય તરીકે ગૂ. સા. સં. (ભા. ૧)ની અનુક્રમણિકા પૃ. ૩૮)માં ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં નીચે મુજબની બે સઝાય ક્યાં છપાઈ છે તે જાણવું બાકી રહે છેઃ
આત્મપ્રબોધની સક્ઝાય અને જ્ઞાન-ક્રિયાની સઝાય.
જો હિતશિક્ષાની સઝાય તે ચડ્યા પડ્યાની સજwય ન જ હોય તો એ પણ ક્યાં છપાઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે.
ઉપાધ્યાયજીએ ઉપર નોંધેલી બત્રીસ સઝાયો પૈકી કેટલીકને એમણે જાતે સઝાય' કહી છે જ્યારે બાકીનીનો ‘સન્ઝય' તરીકેઉલ્લેખ અન્ય મહાનુભાવોને આભારી છે.
મેં સક્ઝાયોનું નીચે મુજબ વર્ગીકરણ કર્યું છે:
"આગમિક પ્રકીર્ણક) (૨)
અઢાર પાપસ્થાનકની સઝાય અગિયાર અંગની સઝાય ધર્મકથાત્મક (૧) પિસ્તાળીસ આગમોનાં નામની સજાય તુંબડાની સમ્પ્રય ઔપદેશિક (૩)
ન્યાયવિષયક (૧) અમૃતવેલની નાની સાય જ્ઞાન-ક્રિયાની સઝાય મોટી ,
આધ્યાત્મિક (૨)
૧. આગમો અને એનાં વિવરણોનો આગમિક સાહિત્ય' તરીકે નિર્દેશ કરાય છે. અહીં એ
આગમોના પરિચયરૂપ કૃતિ તે “આગમિક એવો આગમિકનો અર્થ મેં કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org