________________
૧૬
પ્રકીર્ણક બાબતો
કીર્તિવિજયગણિને વિનયવિજયગણિ નામના શિષ્ય હતા. લાભવિજયગણિને જીતવિજયગણિ અને નયવિજયગણિ એમ બે શિષ્યો હતા. નયવિજયજીગણિને આપણા ચરિત્રનાયક યશોવિજયજીગણિ અને પદ્મવિજયજી એમ બે શિષ્ય હતા.
યશોવિજયજીગણિએ પોતાના ગુરુ, મગુરુ અને પ્રગુરુના ગુરુને અમુક અમુક વિશેષણોથી વિભૂષિત કર્યા છે. જેમકે નવિજયજીને એમણે વિબુધ અને પ્રાજ્ઞ, જીતવિજયજીને બુધ, લાભવિજયજીને હેમચન્દ્રસૂરિજીની જેમ વ્યાકરણ વિશારદ અને કલ્યાણવિજયજીને વાચક તેમજ “વાદિ-ગજ-કેસરી કહ્યા છે.
યશોવિજયજીગણિની ગુરુપરંપરા હું નીચે મુજબ દર્શાવું છું : હીરવિજયસૂરિજી (જન્મ વિ. સં. ૧૮૮૩, સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫૨) કલ્યાણવિજયગણિ વિજયસેનસૂરિ કીતિવિજય ઉપા.
(જન્મ વિ. સં. ૧૬૦૪, સ્વર્ગવાસ વિ. સં. ૧૬ ૭૧)
લાભવિજયગણિ
વિજયદેવસૂરિ વિનયવિજયગણિ(જન્મ વિ. સં. ૧૬૩૪ (જન્મ વિ. સં. ૧૬ ૬૭ પહેલાં, સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૩) સ્વર્ગવાસ વિ. સં. ૧૭૩૮)
જીતવિજયગણિ નયવિજયગણિ વિજયસિંહસૂરિ વિજયપ્રભસૂરિ
(જન્મ વિ. સં. ૧૬૪૪ (જન્મ વિ. સં. ૧૬૭૭ સ્વર્ગવાસ વિ.સં. ૧૭૦૯) સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪૭)
નયવિજયJ યશોવિજયગણિ પરવિજય પં. સત્યવિજય
(જન્મ વિ.સં. ૧૬ ૮૦ સ્વર્ગવાસ વિ. સં. ૧૭૫૬)
૧. જુઓ મૌન સ્તવન (ઢાલ ૧૨, કડી પ, પૃ. ૧૯૫). ૨. એમણે પ્રમેયરત્નમંજૂષાનું સંશોધન કર્યું છે. ૩. જુઓ સીમંધર જિન વિનતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન (ઢાલ ૧૭, કડી ૧૧) ૪. જુઓ બૂસ્વામીનો રાસ (અંતિમ ઢાલ) તેમજ મૌન. સ્તવન (ઢાલ ૧૨, કડી ૪) ૫. જુઓ પ્રમેયરત્નમંજૂષા પ્રશસ્તિ શ્લો. ૩૮). ૬. જુઓ મૌન. સ્તવન (ઢાલ, ૧૨, કડી ૪) ૭. એમણે વિ. સં. ૧૭૩લ્માં પાટણમાં ચોમાસું કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org