________________
૧૩૮
ભગવાન મહાવીર ઃ એક અનુશાલી
ચુદ્ધ વિના જ એને આધીન થઈ જાય છે. અને જે થતો નથીd તેઓ યુદ્ધ કરીને પણ એના શરણે આવી જાય છે. - ચક્રવત્તી–ાકરનને ધારણ કરનાર પિતાના યુગને સર્વોત્તમ લાઘનીય પુરુષ હોય છે. એ નિયમ છે કે પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલમાં આવા ત્રેસઠ શ્લાઘનીય પુરુષ થાય છે. વીસ તીર્થકર, બાર ચકવત, નવ વાસુદેવ, નવ બલદેવ અને પ્રતિવાસુદેવચકવતી ભરત ક્ષેત્રના છ ખંડને એક માત્ર પ્રશાસક હોય છે. ચકવતનાં ચૌદ રત્નો હેાય છેઃ ૧ ચક, ૨ છત્ર, ૩ દંડ, ૪ અસિ, ૫ મણિ, ૬ કાકિણી, ૭ ચર્મ, ૮ સેનાપતિ, ૯ ગાથાપતિ, ૧૦ વર્લ્ડકી, ૧૧ પુરોહિત, ૧૨ સ્ત્રી, ૧૩ અશ્વ, ૧૪ ગજ અને નવા નિધિએ પણ હોય છે.– (૧) નૈસર્ષ નિધિ-નવાં ગામ વસાવવાં અને પુરાણા ગામને
વ્યવસ્થિત કરવાં. (૨) પાંડુક નિધિ-સુવર્ણ અને ચાંદી આદિના સિક્કા બનાવવા
વગેરે. " (૩) સ્ત્રી, પુરુષ, હસ્તી, ઘોડા આદિ બધાં આભૂષણોને
પ્રબંધ કરે. (૪) સર્વરત્ન નિધિ-ચૌદ રત્ન આદિ. (૫) મહાપમ નિધિ-વેત અને રંગીન બધાં પ્રકારનાં વસ્ત્ર. (૬) કાલનિધિ–ભૂત અને ભવિષ્યનાં ત્રણ વર્ષ અને વર્તમાન
કાલનું જ્ઞાન. પ્રકારના શિલ્પ, કૃષિ, વાણિજ્ય આદિ
કાલનિધિમાં હોય છે. (૭) મહાકાલ નિધિ–સુવર્ણ, ચાંદી, લે તું આદિ ધાતુઓની
ખાણે, ચન્દ્રકાન્ત આદિ મણિઓ, તીઓ, ફટિકમણિ
આદિને એકત્રિત કરવા. (૮) માણવક નિધિ-શૂરવીર યોદ્ધાઓ માટે શસ્ત્રાસ્ત્ર" "આરિ
તથા ચારેય દંડનીતિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org