________________
૧૧૯
ભૌગોલિક પરિચય
વૈશાલી શાલી ભારતની એક પ્રાચીન નગરી હતી. જેનો ઉલ્લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક વામમાં થયો છે. શ્રી જયચંદ્ર વિદ્યાલંકાર અનુસાર વૈશાલી ફક્ત લિચ્છવીઓની રાજધાની ન હતી પરંતુ સંપૂર્ણ વાસંઘની રાજધાની હતી. રાહિલે લખ્યું છે કે બૌદ્ધ પરંપરાથી જ્ઞાત થાય છે કે વૈશાલી નગરમાં ત્રણ જિલ્લા હતા અને એ વિભાગ સંભવતઃ કોઈક ત્રણ વંશની રાજધાની હતી. પણ જાતક”ના ઉલેખ અનુસાર વૈશાલી નગરમાં બે બે માઈલને અંતરે એક એક કેટ બનાવેલ હતો. અને એમાં ત્રણ સ્થાને પર અટ્ટાલિકા સહિત પ્રવેશદ્વાર બનાવેલાં હતાં. “લમહંસ જાતક”માં પણ આને ઉલ્લેખ છે.*
રામાયણ અનુસાર ઇક્વાકુની રાણી અલખુષાના પુત્ર વિશાલે વિશાલાનગરી વસાવી હતી. શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ પુરાણ પણ આ કથનનું સમર્થન કરે છે. ૧. ભારતીય ઈતિહાસની રૂપરેખા, ભાગ 1, પૃ. ૩૨૩ ૨. (ક) જ્યોગ્રાફી એફ અલી બુદ્ધિમ પૃ. ૧૨
(ખ) પોલિટિકલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ૫ મી આવૃત્તિ, પૃ. ૧૨૦ 3. वेसालियनगरं गाबुतगावुतन्तरे तीह पकारेहि परिखितं, तीसु ठानेसु गोपुर. हाल कोट्टकयुत्तं ।
–જાતકકથા ૨, ૩૬૬ ૪.. સાથિં તિor પારાને અન્તરે... –જાતકકથા, પૃ. ૨૮૩
इक्ष्वाकोऽस्तु नव्याघ्रपुत्रः परमधार्मिकः । अलम्बुषायामुत्पन्नो विशाल इति विश्रुतः ॥ तेन चासीदिह स्थाने विशालेति पुरीकृता ॥
–શ્રીમદ્ વાલ્મીકીય રામાયણ આદિકાંડ સર્ગ, ૪૭ શ્લોક ૧૧-૨૨ ६. विशालो वंशकृद् राजा वैशाली निर्ममे पुरीम् ।
–શ્રીમદ્ભાગવત પુરાણ સ્કંધ ૯, અ. ૨ શ્લોક ૩૩ ૭. વિષ્ણુપુરાણ (વિલ્સન અનુવાદિત) ખંડ ૩, પૃ. ૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org