________________
ભગવાન મહાવીર : એક અનુશીલન ડૉ. ચાલ શાન્ટિયરે નેણું છે– “આપણે એ બે વાત યાદ રાખવી જોઈએ કે જૈન-ધર્મ ચોક્કસપણે ભગવાન મહાવીરથી પ્રાચીન છે. એમના પ્રખ્યાત પુરોગામી પા ચક્કસપણે એક વાસ્તવિક વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા એટલે એ સંદર્ભમાં મૂલ સિદ્ધાંતની મુખ્ય બાબતે મહાવીરના ખૂબ પ્રાચીનકાળથી સૂત્રરૂપ બની ગઈ હોવી જોઈએ.૭
વિદ્વાનોએ જે અતિહાસિક તથ્થોના આધારે નિગ્રંથ સંપ્રદાયનું અસ્તિત્વ મહાવીર પૂર્વે હોવાનું સિદ્ધ કર્યું છે, તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે –
૧. જૈનાગમમાં૮ અને બદ્ધપિટકમાં અનેક સ્થાને મંખલીw The Uttaradhyana Sutra, Introduction, Page 21 :
“We ought also to remember both the Jain religion is certainly older than Mahavira, his reputed predecessor parsva having almost certainly existed as a real person, and that consequently, the main points of the original doctrine may have been
codified long before Mahavira." ૭૮ (ક) ભગવતી-૧૫, ૧.
(ખ) ઉપાસક દશાંગ અધ્યાય ૭. (ગ) આવશ્યક સૂત્ર નિર્યુક્તિ, મલયગિરિવૃત્તિ-પૂર્વભાગ. (ધ) આવશ્યકચૂણિ પૂર્વભાગ પૃ. ૨૮–૨૯૨ () કલ્પસૂત્રની ટીકાઓ. (ચ) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર.
(છ) મહાવીરચરિયું, નેમિચન્દ્ર, ગુણચન્દ્ર આદિ ૭૯ (ક) જિઝમનિકાય, ૧.૧૯૮, ૨૫૦, ૨૧૫,
(ખ) સંયુક્તનિકાય-૧, ૬૮, ૪, ૩૯૮. (ગ) દીઘનિકાય-૧, પર (ધ) દિવ્યાવદાન, પૃ૦ ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org