SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા ૫૫ C " પુત્ર ગેાશાલકનું વર્ણન મળે છે. તે એક સ્વતંત્ર સંપ્રદાયના સ્થાપક હતા. જેનું નામ આજીવક હતું. યુદ્ધાષે દીઘનિકાય પર એક સ્વતંત્ર ટીકા લખી છે.” એમાં એવું વર્ણન મળે છે કે ગોશાલકના મત પ્રમાણે માનવ સમાજ છ અભિજાતિએમાં વિભક્ત થયેલેા છે. એમાં ત્રીજી તે લેાહાભિજાતિ છે. આ નિગ્રંથા એક જાતિ છે કે જે એકશાટિક થતા હતા.૧ એકાટ્રિક નિગ્રંથીથી ગેાશાલકને શ્રવણુ ભગવાન મહાવીરના અનુયાયીઓથી ભિન્ન એવા કાઈ અન્ય નિગ્રંથ સંપ્રદાય અભિપ્રેત હોય એમ જણાય છે. ડૉ. વાશમે,૮૨ ડૉ. હર્નલે, આચાર્ય બુદ્ધઘાષે ૪ લેાહિત અભિજાતિના અર્થ, એક વસ્ત્ર ધારણ કરનાર નિગ્રંથ કર્યો છે.૮૫ ૮૩ ૨. ઉત્તરાધ્યયનના તેવીસમા અધ્યાયમાં કેશી શ્રવણ " અને ગૌતમ’ ના સવાદ છે. એ સંવાદ પણ એ ખાખત પર પ્રકાશ પાડે છે કે મહાવીરની પૂર્વે નિગ્રંથ સંપ્રદાયમાં ચાર યામને માનનારે એક સંપ્રદાય હતા. અને આ સંપ્રદાયના મુખ્ય નાયક ભગવાન પાર્શ્વ હતા. ૩. ભગવતી, સૂત્રકૃતાંગ અને ઉત્તરાધ્યયન વગેરે આગમામાંથી એવા અનેક પાર્શ્વપત્ય શ્રમણેાનું વર્ણન પ્રાપ્ત થાય છે કે જેએ ચાર ૮૦ સુમ’ગલવિલાસિની ખંડ ૧, પૃ. ૧૬ ૨ ८१ तत्रि, भन्ते, पूरणेन कसप्पेन लोहातामिजाति पंआत्ता, निगण्ठा एकसाटका —સત્તપિટ, અનુત્તનિાય પહિ, જૈવ-નિપાતા મહાવા, છfમાતિ સુત્ત ૬-૬-૨. પૃ. ૯૩-૯૪ ૮૨ Red [lohita], niganthas, Who wear a single garment'op. cit. p. 243 ૮૩ Encyclopaedia of Religion and Ethics.Vol. I, P 262 ૮૪ The Book of Kindred Sayings. Vol. III. P. 17, f.n. ૮૫ E.W. Burlinghame. Buddhist Legends Vol. III. P. 176 ૮૬ ઉત્તરાયન—૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy