________________
ભૌગાલિક પરિચય
કે ગેાદાવરીના મુખ સુધી વિસ્તરેલેા હતેા. કાવ્યમીમાંસામાં રાજશેખરે દક્ષિણ અને પૂ` એ પ્રદેશના ભેગા ભૂ-પ્રદેશને કલિંગ કહ્યો છે. અષ્ટાધ્યાયીમાં પાણિનિએ પણ કલિંગ જનપદને ઉલ્લેખ કર્યો છે. બૌદ્ધ સાહિત્યમાં કલિંગની રાજધાની દન્તપુર જણાવવામાં આવી છે, જ્યારે મહાભારતકારે રાજપુર જણાવી છે અને મહાવતુ અનુસાર સિંહપુર છે, જ્યારે વસુદેવ હિન્તીના અભિપ્રાય પ્રમાણે કલિંગની રાજધાની કાંચતપુર છે. ઈસવી સાતમી સદીમાં કલિંગ નગર ભુવનેશ્વર નામથી પ્રખ્યાત હતું.
'
‘કુંભકાર જાતક'માં કલિંગ દેશના રાજાનું નામ કરડ આપવામાં આવ્યુ' છે. અને એને વિદેહ રાજા નિમનેા સમકાલીન કહેવામાં આન્યા છે. કલિ ગોધિ જાતક અનુસાર કલિ‘ગદેશના રાજકુમારે ભદ્રદેશના રાજાની કન્યા સાથે વિવાહ કર્યા હતા. કલિંગ અને ખગ દેશના રાજાએ વચ્ચે પરસ્પર લગ્ન સબંધ થતા હતા.૪ એધનિયુક્તિ અનુસાર આ જનપદ એક વ્યાપાર કેન્દ્ર હતુ અને અહીંના વ્યાપારી લંકા આદિ અનેક સ્થળ સુધી જતા હતા.પ
આ જૈન શ્રમણાનું વિહારસ્થળ રહ્યુ' છે, ખારવેલના સમયે કલિંગ જનપદ અત્યંત સમૃદ્ધ હતું. ખારવેલે અત્રે એક બૃહત જૈન સંમેલન પણ એલાગ્યુ હતું. જેમાં સમગ્ર ભારત વર્ષમાં વિચરણ કરતા જૈન યતિ, તપસ્વી, ઋષિ અને વિદ્વાન એકત્રિત થયા હતા. ૧. કાવ્યમીમાંસા, અધ્યાય ૧૭, દેશવિભાગ પૃ. ૨૨૬ તથા પરિશિષ્ટ ૨ પૃ. ૨૮૨. ૨. અષ્ટાધ્યાયી ૪, ૧, ૧૭૦,
૩. વસુદેવ હિન્ડી પૃ. ૧૧૧.
૪. ખુદ્દકાલીન ભારતીય ભૂંગાળ પૃ. ૪૯૪-૪૯૫.
૫. એધનિયુક્તિ ટીકા ૧૧૯.
૬. એધનિયુક્તિ ભાષ્ય ૩૦.
૧
૭. (૩) ત્તિ સમળા સુવિહિતાનં (તું ?)ત્ર સાસિન (નું) જ્ઞાતિનું તપત્તિ સિને संधियनं (नुं १) अरहतनिसीदिया समीपे पभारे वराकर समुथपिताहि अनेक ચેઇનનાહિતાહિ વ, સિ, ઓ...સિા‚િ સિદ્ધ્વથરનિતિ...હાય નિસયાતિ । —ખારવેલ શિલાલેખ, પૃ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org