________________
વ્યક્તિ–પરિચય : મહારાન્ત ચેટક
હતાં. ૭૭૦૭ રાજાએની શાસન-સભા ‘ સ`ઘસભા 'ના નામથી પ્રસિદ્ધ હતી. અને એનુ' ગણત’ત્ર ‘વ-સ’ઘ’ કે ‘લિચ્છવી–સ'ધ' કહેવાતુ’,૧૬
પ્રસ્તુત ગણત`ત્રમાં નવ-નવ લિચ્છવીએની બે ઉપસમિતિએ હતી. એકનુ કાર્ય ન્યાય વિભાગને સંભાળવાનુ` હતુ` તે ખીજાનુ પરરાષ્ટ્રનું કાર્ય હતું. ખીજી સમિતિએ જ મલ્લકા, લિચ્છવી અને કાશી-કૌશલતા ગણરાજાએનું સંગઠન બનાવ્યુ' હતું. જે સંગઠનના અધ્યક્ષ મહારાજા ચેટક હતા. કેટલાય લેખકેાએ ઔદ્ધ સાહિત્યના વિનયપિટક,૧૭ અંગુત્તરનિશ્રય૧૮ તથા ઘેરીગાથામાં આવેલા સિંહ સેનાપતિ અને જૈન સાહિત્યમાં આવેલા રાજા ચેટકને એક જ વ્યક્તિ માની છે. ૧૯ પરંતુ તે એક ભ્રાંતિ છે. કેમકે બૌદ્ધ સાહિત્યમાં સિહુને સત્ર સેનાપતિ જ કહ્યા છે.૨૧ જ્યારે ચેટક વૈશાલી ગણરાજ્યના રાજા હતા.૨૨ તત્કાલીન વ્યવસ્થા પદ્ધતિનું અવલેાકન કરવાથી એ સહજપણે જ્ઞાત થાય છે કે રાજા અને સેનાપતિનુ ૮ ભારતીય સ્થાન તદ્દન જુદાં જુદાં હતાં. રાજા સેનાપતિ ન હતેા. ઇતિહાસ એક દૃષ્ટ' ગ્રંથમાં ડો. જ્યેાતિપ્રસાદનુ'મતવ્ય છે કે મહારાજા ચેટકને દેશ પુત્ર હતા, જેમાંથી જ્યેષ્ઠ પુત્ર સિંહ કે સિ'હભદ્ર વગણના પ્રસિદ્ધ સેનાપતિ હતા. ૨૩
૧૬. આગમ એર ત્રિપિટક એક : અનુશીલન પૃ. ૩૭૧
૧૭. વિનયપિટક મહાવગ્ગ, ભૈષજ્ય ખંધક ૬, ૪, ૮
૧૮. (૩) અંગુત્તર નિકાય (ખ) The Book of Gradal, Val, III, P. 38, Vol. IV r. 19
૧૯. ઘેરીગાથા. M. ૭૭-૮૧
૨. નરકેસરી લે. જયભિખ્ખુ પૃ. ૨૩૪ ટિપ્પણી.
૨૧. વનપપિટક મહાવગ ૬, ૪, ૮
" ૩૧
૨૨. (ક) વેસાહીદ્ નવરાત્ ચેકસ રને—નિરયાવલિકા પત્ર ૧૬૨ (ખ) જ્ઞેય વેસાલ્ટીટ્ નારણ્ ચેકો યા આવશ્યક ચૂર્ણિ, ભાગ ૨ :
પુત્ર ૧૬૪
૨૩, ભારતીય ઇતિહાસ : એક દષ્ટિ પૃ. ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org