SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ ' ભગવાન મહાવીરને ઉપદેશ પિતાની એગ્ય શક્તિઓને કદી છૂપાવે નહીં. बन्धप्पमोक्खो अज्झत्थेव । –આચા૦ ૧, ૫, ૨ બંધન અને મોક્ષ વસ્તુતઃ આપણું ભીતરમાં છે. સુખે તક વિળિયા –સૂટા. ૧, ૨૩, ૧૯ જે ક્ષણ વર્તમાનમાં વીતી રહી છે, તે મહત્વપૂર્ણ છે એટલે સાધકે એ એને સફળ બનાવવી જોઈએ. जीवियं चेव रुवं च, विज्जुसंपाय चंचल । –ઉત્તરાઇ ૧૮, ૧૩ જીવન અને રૂપ વીજળીની ચમકની જેમ ચંચળ છે. સત્તણિ હુ તુi ૮મા --સૂત્ર ૧, ૨, ૨,૩૦ આત્મ-હિતનો અવસર કઠિનતાથી મળે છે. काले काल समायरे । –ઉત્ત. ૧, ૩૧ સમય પર સમયનું કાર્ય કરવું જોઈએ. करहकरो असमाहिकरे । –પ્રશ્ન ૨, કલહ-ઝઘડે કરનાર અસમાધિ ઉત્પન્ન કરનાર છે. सकम्मुणा किच्चइ पावकारी । સ્થાના૦ ૪, ૪ પાપામાં પિતાનાં જ કર્મોથી દુઃખી થાય છે. वओ अच्चेति' जोव्वणं च । –ઉત્તરા. ૧, ૨, ૧ ઉંમર અને યૌવન પ્રતિક્ષણ વ્યતીત થઈ રહ્યાં છે. वैयावश्चेण तित्थयरं नामगोत्तं कम्म निबन्धई । –ઉત્ત. ૨૯, ૪૩ વૈયાવૃત્ય-સેવાથી જીવ તીર્થકર નામ-ગોત્રનું ઉપાર્જન કરે છે सज्झाएणं नाणावरणिंज कम्म खवेई । –ઉત્તરા૦ ૨૯, ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy