SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪ ભગવાન મહાવીર : એક અનુશીલન -આચા૦ ૧, कामा दुरतिक्कम्मा ।કામનાઓનો પાર પામવો અત્યંત કઠિન છે. इह लोए निप्पिवासस्स, नत्थि किंचि चिंदुक्कर ।। –ઉત્ત. ૧૯, ૪૪ આ લેકમાં જે તૃણારહિત છે, એને માટે કંઈ પણ કઠિન નથી कह न कुज्जा सामण्णं; जो कामे ने निवारए । –દશ૦ ૨, ૧ જે પિતાની કામનાઓ–ઈચ્છાઓને રોકી શકતું નથી. તે ભલા સાધના કેવી રીતે કરી શકશે? विणीयतण्हो विहरे । -દશ૦ ૮, ૬૦ મુમુક્ષુ આત્માને તૃષ્ણા રહિત થઈને વિચરણ કરવું જોઈએ. मेहावी अप्पणो गिद्धिमुद्धरे । –સૂત્ર, ૮, ૧૩ બુદ્ધિમાન પુરુષે પિતાનો ગૃદ્ધિ ભાવ દૂર કરવો જોઈએ. नेहपासा भयंकरा। –ઉત્ત. ૨૩, ૪૩ નેહનું બંધન ભયંકર છે. सव्वं सुचिण्णं सकल नराणं । –-ઉત્ત. ૧૩, ૧ મનુષ્યનાં સારી રીતે કરેલાં બધાં કર્મો સફળ થાય છે. जाइमरणं परिन्नाय चरे संकमणे दठे ।। જન્મ-મરણનું સારી રીતે જ્ઞાન કરી ચારિત્રમાં સુદઢ થઈ વિચારો. Tય મા ને SI, જ રા -આચાઇ ૧, ૨, ૬ પાપ-ન્કમ સાધક પિતે ન કરે, કે ન બીજાને કરાવે. नो निन्हवेजवीरियं । –આચા૦ ૧, ૫, ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy