________________
ભગવાન મહાવીરનો ઉપદેશ
અજ્ઞાની સદા ઊંઘતે રહે છે, અને જ્ઞાની સદા જાગતે રહે છે. સ્ટોર જ્ઞાન દિયા તુલસ ! – આચારાંગ ૧, ૩, ૧
એ સમજી લો કે અજ્ઞાન તથા મેહ જ સંસારમાં અહિત અને દુઃખ પેદા કરનાર છે. रागदोससस्सिया बाला, पाव कुव्वति ते बहुँ ।
–સૂત્ર ૧, ૮, ૮ બાલ-અજ્ઞાની જીવ રાગ-દ્વેષથી અધીન થઈને ખૂબ પાપ-કમનું ઉપાર્જન કરે છે.
–આચારાંગ ૧, ૨, ૪ પ્રજ્ઞાશીલ-સાધકે પિતાની સાધનામાં કિંચિત્ પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. भारण्डपक्खी व चरमप्पमत्तो ।
–ઉત્તરા૦ ૪, ૬ ભારડ પક્ષીની માફક સાધક અપ્રમત્ત થઈને વિચરણ કરે. तम्हा मुणी खिष्पमुवेइ भोक्ख ।
–ઉત્તરા૦ ૪, ૮ અપ્રમત્ત થઈને વિચરણ કરનાર મુનિ શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરે છે. अप्पाण-रक्खी चरप्पमत्तो ।
–ઉત્તરા૦ ૪, ૧૦ આત્મરક્ષક અપ્રમત્ત થઈને વિચરણ કરે. . सव्वओ पमत्तस्स भये, सधओ अपमेत्तस्स नस्थि भयं ।
–આચા૦ ૧, ૩, ૪ પ્રમત્ત આત્માને બધી બાજુથી ભય રહે છે અને અપ્રમત્તને કોઈ કકાણેથી ભય રહેતું નથી.
जे छेय से विप्पमाय न कुन्जा । –સૂત્ર ૧, ૧૪, ૨ ચતુર નર એ છે કે જે કદી પણ પ્રમાદ ન કરે.
धीरे मुहुत्तमवि को पमायए । –આચારાંગ ૧, ૨, ૧ ધીર સાધક મુહૂર્ત માટે પણ પ્રમાદ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org