SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન सश्व कोमा वुहावहा । –ઉત્ત. ૧૩, ૧૬ સર્વ કામ ભેગ છેવટે દુઃખ આપનાર છે. सल्ल कामा विसं कामा, कामा आसीविसावमा । –ઉત્ત. ૯, ૫૩ કામ–ભેગ શલ્યરૂપ છે, વિષરૂપ છે અને વિષધર સર્પ જેવા છે. अदक्खु कामाइ रोगव । –સૂત્ર૦ ૨, ૩, ૨ આત્મવિદ સાધકોએ કામ–ભેગોને રેગ જેવો ગયે છે. भागी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ । –ઉત્તરા૦ ૨૫, ૪૧ ભેગી સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે અોગી સંસારથી મુક્ત થાય છે. थणंति लुप्पंति तसंति कम्मी । સૂત્ર ૭, ૨૦ જે આત્મા પાપકર્મનું ઉપાર્જન કરે છે, એને રડવું પડે છે. દુઃખ ભેગવું પડે છે, અને ભયભીત થવું પડે છે. ૮ વત્તિ મા , તું જ પત્તિ જા –ઉત્ત૧, ૧૧ પૂછવામાં આવે ત્યારે કરેલાં પાપકર્મને કરેલાં અને નહીં કરેલાને નહીં કરેલાં કહે. पावाउ अप्पाण निवट्ट एज्जा । --સૂત્ર ૧૦, ૨૧ સાધક પાપકર્મોમાંથી આત્માને હટાવી લે. મારા જ રે પા –આચારાંગ ૧, ૨, ૩ જેણે સંસારનાં દુનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું છે, તે કદી પાપકર્મ કરતો નથી. सुत्ता अमुणी, मुणिणो सया जागरन्ति । આવ્યા ૦ ૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy