________________
ભગવાન મહાવીરને ઉપદેશ
૭૯૧
नो वपणं फरुसं वइज्जा ।
–આચાઇ ૨, ૧, ૬ કદી કઠોર વચન બોલવું જોઈએ નહીં. अपुच्छिओ न भासेज्जा ।
–દશ૦ ૮, ૪૭, વિના પૂછે બોલવું જોઈએ નહીં. पट्टिठम सं न खाइज्जा ।
–દશ૦ ૮, ૪૭ કોઈની પીઠ પાછળ ચાડી કરવી નહીં; કેમકે તે દેષ પીઠનું માંસ ઊતરડવા બરાબર છે. राईभोयणविरओ, जीवो भवइ अणासवा ।
–ઉ૦ ૩૧, ૨ રાત્રિ-જનને ત્યાગ કરવાથી જીવ અનાશ્રવ બને છે.
सवाहारं न भुजंति, बिग्गंथा राइभायण ।
નિગ્રંથ મુનિ, રાત્રિના સમયે કોઈ પણ પ્રકારને આહાર કરતા નથી. उवलेवा होइ भोगेसु, अभोगी नोवलिप्पई ।
– ઉત્ત. ૨૫, ૪૧ જે ભેગી છે, તે કર્મોથી લિપ્ત થાય છે અને અભેગી છે, ભેગાસત નથી, તે કર્મોથી લિપ્ત થતું નથી.
મિત્તલુહા, વહુ કુહા –ઉત્તરા૦ ૧૪, ૧૩ કામ–ભેગ ક્ષણમાત્ર સુખ આપનાર છે. અને બદલામાં ચિરકાલ સુધી દુઃખ આપનાર છે.
खाणी अणत्थाण उ कामभोगा । –ઉત્ત. ૧૪, ૧૩ કામ-ભગ અનર્થની ખાણ છે. सव्व अप्पे जिए जिय ।
–ઉત્તરા. ૯, ૩૬ એક પિતાના (વિકાસને) જીતી લેવાથી બધાને જીતી લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org