SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ ભગવાન મહાવીર : એક અનુશીલન काल अणवकंखमाणे विहरह । આત્માથી સાધક ક સાથે ઝઝુમતે મૃત્યથી અનપેક્ષ થઈને રહે છે. कसाया अग्गिणो वुत्ता, सुय सील तो जलं । –ઉત્ત૨૩, ૫૩ કસાય-ક્રોધ, માન, માયા, અને તેમને અગ્નિ કહે છે. એને બુઝાવવાને માટે શ્રત, શીલ અને તપ એ જાલ છે. कोहं च माणं च तहेव माय, लोम चउत्थं अज्झत्थदोसा। -સૂત્ર ૧, ૬, ૨૬ ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેય અંતરાત્માના ભયંકર દેષ છે. कसायपच्चक्खाणेण वीयरागमा जणयह । –ઉત્તરા. ૨૯, ૩૬ કસાયનો પરિત્યાગ કરવાથી વીતરાગ ભાવ પ્રાપ્ત થાય છે. કાધ ક્ષમા काहो पीई पणासेह । –દશ૦ ૮, ૩૮ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. उपसभेण हणे कोह। –દશ ૮૯ ૩૯ શાંતિથી ૯ોધને જીતે. खामेमि सव्वे जीवा; सव्वे जीवा खमंतु मे । मेत्तो मे सव्वभूमेसु, वेरं मज्झं न केणइ ॥ હું સમસ્ત જીવોની ક્ષમા માગું છું અને બધા જીવ મને ક્ષમા પ્રદાન કરે. મારી સર્વ જી સાથે મૈત્રી છે. કેઈની સાથે મારે વૈર-વિરોધ નથી. पुढविसमो मुणी हव्वेजा। –દશ ૦ ૧૦, ૧૩ | મુનિ પૃથ્વી સમાન ક્ષમાશીલ હેવી જોઈએ. खमावणया णं पल्हायणमाव जणयइ । –ઉત્ત૦ ૨૯, ૧૭ ક્ષમાપનાથી આત્મામાં અપૂર્વ હર્ષાનુભૂતિ પ્રગટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy