SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનો ઉપદેશ ૭૮૫ खतिएणं जीवे परिसहे जिणइ । ક્ષમાથી જીવ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. खति साविज पंडिए । પંડિત પુરુષે ક્ષમાધર્મની આરાધના કરવી જોઈએ. માન बालजणो पगब्भइ । -સૂત્ર , ૧, ૧૧ ર અહંકાર કરે તે અજ્ઞાનનું દ્યોતક છે. माणविजएणं मद्दव जणयइ –ઉત્તર ૨૯, ૬૮ માનને જીતવાથી જીવને નમ્રતાની પ્રાપ્તિ થાય છે. અન્ન નri faz વાત્રાને ! –સૂત્ર ૧, ૧૩, ૧૪ જે પિતાની બુદ્ધિથી અહંકારમાં બીજાને ઉપેક્ષા કરે છે, તે મંદબુદ્ધિ છે. ' અને જ્ઞvi vસ્ત વિશ્વમાં ! –સૂત્ર ૧, ૧૩, ૮ ગર્ભાશીલ આત્મા પિતાના ગર્ભમાં ચૂર થઈને બીજાને સદા બિંબભૂત-પડછાયાની સમાન તુચ્છ માને છે. માયા माई पमाई पुण एइ गम्भ । –આચા) ૧. ૩. ૧ માયાવી અને પ્રમાદી ફરી ફરી જન્મ-મરણ કરે છે. माई मिच्छादिट्ठी, अमाई सम्मट्टिठी । માયાવી જીવ મિથ્યાષ્ટિ હોય છે, અમાયાવી સમ્યગ્દષ્ટિ. ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy