SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા સંભળાવે છે. જેને સાંભળી શ્રીકૃષ્ણ સંતુષ્ટ તેમજ દુઃખરહિત થાય છે. ' જવેદ પર યજુર્વેદ અને સામવેદપ૪માં ભગવાન અરિષ્ટનેમિને તાર્ક્સ અરિષ્ટનેમિ તરીકે ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે – स्वस्ति न इन्द्रो वृद्धश्रवा : स्वस्ति न पूषा विश्ववेदाः । स्वस्ति न स्तायोऽरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥५५ વિદ્વાનેનું અનુમાન છે કે વેદમાં જે અરિષ્ટનેમિ શબ્દને પ્રગ થયેલે છે તે ભગવાન અરિષ્ટનેમિ અગે જ છે." મહાભારતમાં પણ “તાર્યા શબ્દનો પ્રયોગ થયેલ છે, જે ભગવાન અરિષ્ટનેમિનું જ અપર નામ લેવું જોઈએ.પ૭ એમણે રાજા સગરને જે મેક્ષમાર્ગને ઉપદેશ આપે છે, તે જૈન ધર્મના મેક્ષ અંગેનાં મંતવ્ય સાથે સારા પ્રમાણમાં સામ્ય ધરાવે છે. એ વાંચતી વખતે સહેજે એમ લાગે છે કે જાણે આપણે મેક્ષ અગેનું જૈન આગમિક વર્ણન વાંચીએ છીએ. એમણે કહ્યું છે સાગર! મોક્ષનું સુખ જ વસ્તુતઃ સાચું સુખ છે. જે અહર્નિશ ધન-ધાન્ય વગેરેના ઉપાર્જનમાં * અન્તકૃદશા વર્ગ પઅ૦ ૧. પર (ક) સ્વમૂવુ વાનને રેવન્d સવિનં તતારં કથાના अरिष्टनेमि पृतनाजमाशु स्वस्तये ता_मिहा हूवेम અષે ૧૦, ૧૨, ૧૭૮, ૧. (ખ) ઋગ્વદ ૧, ૧, ૧૬ ૫૩ યજુર્વેદ ૨૫ ૧૯ ૫૪ સામવેદ ૩, ૯ ૫૫ દ ૧. ૧. ૧૬ પ૬ ઉત્તરાયયન : એક સમીક્ષાત્મક અધ્યયન ૫૦ ૭ ५७ एवुमुक्तस्तदा तायः सर्व शास्त्रविदांवरः । विबुध्य संपदं चाग्रयां सद्वाक्यमिदमब्रवीत् ॥ મહાભારત શાન્તિપર્વ ૨૮૮/૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy