________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
શબ્દ ભગવાન અરિષ્ટનેમિ માટે જ પ્રયે!જોયેલા છે. કેટલાક વિદ્વાનાની એ માન્યતા છે કે છાન્દોગ્યપનિષદમાં ભગવાન અરિષ્ટનેમિના નામને ઉલ્લેખ ઘેાર આંગિરસ’ ઋષિ તરીકે આવેલા છે. ઘેાર આંગિરસ ઋષિએ શ્રીકૃષ્ણને આત્મયજ્ઞની શિક્ષા આપી હતી. એમની દક્ષિણા તપશ્ચર્યા, દાન, ઋજુભાવ, અહિંસા, સત્યવચનરૂપ હતી. ૪૮ ધર્માનંદ કૌશામ્બીનું માનવું છે કે આંગિરસ એ ભગવાન નેમિનાથનું જ નામ હતું. ૪૯ ધાર શબ્દ પણ જૈન શ્રમણાના આચાર અને તપસ્યાની ઉગ્રતા દર્શાવવા આગમ સાહિત્યમાં અનેક સ્થાનેા પર પ્રયાજાયેલે છે, પ
૪૪
છાન્દોગ્યોપનિષમાં દેવકીપુત્ર શ્રીકૃષ્ણને ઘાર આંગિરસ ઋષિ ઉપદેશ આપતાં કહે છે—અરે કૃષ્ણ ! જ્યારે માનવને અંતકાળ નજીકમાં આવ્યેા હાય ત્યારે એને આ ત્રણ વાકચોનું સ્મરણ કરાવવું જોઈ એ. (૧) વં અપતસિ- તુ' અનશ્વર છે.
(૨) સ્વ અદ્યુતમસિ- તું એક રસમાં રહેનાર છે.
(૩) સ્વ પ્રાળસંશિતસિ- તુ પ્રાણીઓને જીવનદાતા
છે. પ
શ્રીકૃષ્ણે આ ઉપદેશનું શ્રવણ કરી તુષ્ટ થઈ ગયા. એમને હવે કોઈ પણ પ્રકારના ઉપદેશ કે શિક્ષાની આવશ્યકતા ન રહી. તે તે પેાતાની જાતને ધન્ય અનુભવવા લાગ્યા.
પ્રસ્તુત કથનની તુલના આપણે જૈન આગમામાં આવેલા ભગવાન અરિષ્ટનેમિએ કરેલ ભવિષ્યકથન સાથે કરી શકીએ. દ્વારિકાના વિનાશ અને શ્રીકૃષ્ણનું જરકુમારને હાથે મૃત્યુ થશે, એવું ભગવાન પાસેથી સાંભળી શ્રીકૃષ્ણ ચિંતામાં પડી જાય છે ત્યારે ભગવાન એમને ઉપદેશ
४८ अतः यत् तपोदानमार्जवम हिंसा सत्यवचनमितिता अस्य दक्षिणा |
—છાદાગ્ય ઉપનિષદ ૩. ૧૭, ૪
૪૯ ભારતીય સંસ્કૃતિ અને અહિંસા પૃ. ૫૭ ૫૦ ઘારતને, વારે, ઘેઘુળે, ઘાર તવસ્ત્રી, ધારવામચવાલી । ભગવતી ૧, ૧ ५१ तद्वैतद् घोर आंगिरसु. कृष्णाय देवकीपुत्रायेोकत्वो वाचाऽपिपास एव स बमूव, सोऽन्तवेलायामेतत्त्रयं प्रतिप्रद्योताक्षतस्यच्युतमसि प्राणसँ शितमसीति ।
—છાન્દોગ્યાપનિષદ્ પ્ર, ૩ ખંડ ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org