________________
૭૮૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
आहारमिच्छे मियमेसणिज ।
–ઉત્ત ક૨, ૪ આત્માથી સાધકે પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરે જોઈએ गिलाणं वेयावच्च करेमाणे समणे निग्गंये । महाणिजरे महापज्जवसाणे भवति ॥
વ્યવહા૨૦ ૧૦ જે શ્રમણ રુણ મુનિની સેવા કરે છે, તે મહાન નિજેરા તથા મહાન પર્યવસાન-પરિનિર્વાણ કરે છે.
ગુરુ-શિષ્ય आयरियेहिं वाहितो तुसिणीओ न कयाइ वि ।
–ઉત્ત. ૧, ૨૦ આચાર્યો દ્વારા બોલાવવામાં આવે ત્યારે શિષ્ય કોઈ પણ અવસ્થામાં મૌન-ચુપચાપ ન રહેવું જોઈએ.
fifમ દિવઢાળ, કુવિfrg . –ઉત્તરા૦ ૧૧, ૨૩
જે શિષ્ય લજજાશીલ અને ઈન્દ્રિય-વિજેતા હોય છે, તે સુવિનીત બને છે. मा गलियस्सेव कस; वयणमिच्छे पुणो पुणो।
–ઉત્ત. ૧, ૧૨ જેવી રીતે દુષ્ટ ઘેડે વારંવાર ચાબુકની અપેક્ષા રાખે છે, એવી રીતે વિનીત શિષ્ય ગુરુના વચનની વારંવાર અપેક્ષા ન રાખે.
घरेज भिक्खू सुसांमहि इदिए । -उत्त० २१, २३ ભિક્ષુ સર્વ ઈન્દ્રિયોને સુસમાહિત કરીને વિચરણ કરે.
મનોનિગ્રહ मणो साहस्सिओ भीमो, दुट्ठस्सो परिधावई ।
– ઉત્તરા૦ ૨૩, ૫૮ મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘડા જેવું છે કે જે ચારે તરફ દોડતું રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org