________________
૭૮૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલના
સંયમ संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
–ઉપા૦ ૧, ૭૬ સાધક સંયમ અને તપથી આત્માને સતત ભાવિત કરતે વિચરણ કરે છે.
સરકારે નિચત્તિ , રાંઝમે ય ઉત્તoi –ઉત્તરા. ૧, ૨ અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. जो सहस्सं सहस्साणं मासे मासे गव दए । तस्सावि संजमो सेओ, अदन्तिस्स वि किंचण।
ઉત્તરા૯, ૪ જે મનુષ્ય પ્રતિમાસ દસ-દસ લાખ ગાયોનું દાન આપે છે, એની અપેક્ષાએ કંઈ પણ ન દેનાર સંયમીને સંયમ શ્રેષ્ઠ છે.
શ્રમણ समे य जे सव्वपाणभृतेषु, से हु समणे ।
–પ્રશ્ન ૨, ૫ સમસ્ત પ્રાણુઓ પ્રતિ જે સમદષ્ટિ રાખે છે, વસ્તુતઃ તે સાચો શ્રમણ છે. अवि अप्पणो वि देहंमि, नायरंति ममाइयं ।
–દશઐ- ૬, ૨૨ નિગ્રંથ મુનિ બીજું તે શું, પોતાના શરીર પર પણ મમત્વ રાખતું નથી. भुच्चा पिञ्चा सुह सुबई, पावसमणे त्ति वुच्चई ।
–ઉત્તરા. ૧૭, ૩ જે શ્રમણ ખાઈ-પીને આરામથી સૂએ છે, સમય પર સાધના કરતું નથી, તે પાપ શ્રમણ કહેવાય છે.
મvi fજ્ઞાન નિરાશે ! –આચા, ૨, ૩, ૧૫, ૧ ' જે પોતાની મનઃસ્થિતિને પૂર્ણતયા પારખવાનું જાણે છે તે, સાચે નિગ્રંથ સાધુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org