________________
—પ્રમ૦ ૨, ૩
ભગવા મહાવીરને ઉપદેશ
૭૭ આતમ-હિતૈષી સાધક પિતે પિતાને જ વિનય ધર્મમાં સ્થિર કરે. रायणिएसु विणयं पउंजे ।
–દશૌ૦ ૮, ૪૦ મેટાઓ સાથે હંમેશા વિનયપૂર્વક વ્યવહાર કરે. विणओ वि तवो, तो वि धम्मो ।। વિનય સ્વયં એક તપ છે અને શ્રેષ્ઠ ધર્મ છે. तुम्हा विणयमे सिजा, क्षोल पडिलभेजओ
–ઉત્તરા- ૧, ૭ વિનયથી સાધકને શીલ–સદાચાર પ્રાપ્ત થાય છે એટલે એની શોધ કરવી જોઈએ. विणयमूले धम्मे पन्नत्ते ।
–જ્ઞાના૦ ૧, ૫ ધર્મનું મૂલ વિનય-આચાર છે. अनुसासिओ न कुप्पिजा ।ગુરુજને શિખામણ આપે ત્યારે ગુસ્સે-ક્ષુબ્ધ ન થવું જોઈએ.
ચૌરાગ્ય इहलोए ताव नट्ठा, परलोए वि य नठा ।
–પક્ષ૦ ૧, ૪ વિષયાસકત જીવ આ લેકમાં વિનાશ પ્રાપ્ત કરે અને પરલોકમાં પણ अदक्खु कामाई रोगव ।
–સૂત્ર ૧, ૨, ૩, ૨ આત્મ-નિષ્ઠ સાધકની દષ્ટિમાં કામ–ભેગ રોગ જે જ છે. जेण सिया तेण णो सिया ।
–આચાઇ ૧, ૨, ૪ તું જે વસ્તુઓ પાસે સુખની અભિલાષાઓ રાખે છે, તે વસ્તુતઃ તે સુખની કારણરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org