________________
૭૭૭
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
सव्वे सरा नियटुंति, तक्का जत्थ न विजइ, मई तत्थ न गाहिया
--આચારાંગ ૧, ૫, ૬ આત્માના વર્ણનમાં સમસ્ત શબ્દ ખલાસ થઈ જાય છે ત્યાં તકને પણ કઈ સ્થાન નથી અને ન તે બુદ્ધિ અને સારી રીતે ગ્રહણ કરવાને શકિતમાન થાય છે. સરવરે સુવણે, જે પૂજા
–-ભગવતી, ૭, ૧ આત્માનું દુખ સ્વકૃત છે અર્થાત પોતે કરેલ દુઃખ છે. કેઈ બીજાનું નહીં. अप्पा हु खलु सयय रकिखयव्यो ।
–દશ૦ ચૂલિકા ૨, ૧૬ પિતાના આત્માને સદા પાપકર્મોથી બચાવ જોઈએ.
મોક્ષ માઇકુ વિરdi vજોવવવ
–સૂત્ર ૧, ૧૨, ૧૧ જ્ઞાન અને કર્મથી મેક્ષ પ્રાપ્ત થાય છે. कडाण कम्माण न मोक्ख अस्थि । ઉપાર્જિત કર્મોનું ફળ ભેગવ્યા વિના મુક્તિ નથી. नाणेण जाणई मावे; दसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाई, तवेण परिसुज्झई ॥
–ઉત્તરા. ૨૮, ૩૫ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આશ્રવને નિરોધ કરે છે અને તપથી કર્મોને ઝાટકીને દૂર કરી દે છે.. बधप्पमोक्खो तुज्झज्झत्थेव ।
–આચારાંગ ૫, ૨, ૧૫૦ બંધનથી મુક્ત થવાનું તમારા જ હાથમાં છે.
વિનય विणए ठजिज्ज अप्पाणं; इच्छतो हियमप्पणो ।
–ઉત્તરા૧, ૬
ઉના૦. ૪, ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org