________________
છ૭૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
जीवा सिय सासया, सिय असासया । दव्वट्ठयाए सासया, भावट्टयाए असासया ॥
–ભગવતી ૭, ૨ જીવ શાસ્વત પણ છે અને અશાશ્વત પણ છે. દ્રવ્યદષ્ટિથી શાશ્વત છે અને ભાવદષ્ટિથી અશાશ્વત છે. जीवे ताव नियमा जीवे जीवे वि नियमा जीवे ।
–ભગવતી. ૬, ૧૦ જે જીવ છે તે નિશ્ચિત જ ચૈતન્ય છે અને જે ચૈતન્ય છે તે નિશ્ચિત છવ છે.
जे एगं जाणइ, से सब जाणइ । जे सव्व' जाणइ, से एगं जाणइ । –આચારાંગ ૧, ૩, ૪
જે એકને જાણે છે, તે બધાને જાણે છે. અને જે બધાને જાણે તે એકને જાણે છે. पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्ज्ञ एवं दुक्खा पमोक्खसि ।
–આચા૦ ૩, ૩, ૧૧૮ હે પુરુષ, તું પિતે પિતાને નિગ્રહ કર, સ્વયં નિગ્રહથી તે સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જઈશ.
अप्पा चेव दमेयव्वा; अप्पा हु खलु दुद्दमी । अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परत्थय ॥
–ઉત્તરા૦ ૧, ૧૫ આત્માનું જ દમન કરવું જોઈએ, કેમકે આત્મા દુર્દમ્ય છે. એનું દમન કરનાર ઈહલોક અને પરલોકમાં સુખી થાય છે.
वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माऽह परेहिं दम्मन्तो, बंधणेहिं वहेहि य ॥
–ઉત્ત. ૧, ૧૬ બીજા લેક બંધન અને બંધ દ્વારા મારું દમન કરે છે, એની અપેક્ષાએ તે સારું છે કે હું સંયમ અને તપ દ્વારા પિતાના આત્માનું દમન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org