________________
ભગવાન મહાવીરને ઉપદેશ
सव्वे जीवा वि इच्छंति जीविउन मरिज्जिउं ।
---દશવૈ૦ ૬, ૧૬ બધા જ જીવવા ચાહે છે. મરવા કઈ ઈચ્છતું નથી.
अहिंसा तस-थावर-सव्वभूयखेमंकरी ।
અહિંસા ત્રસ અને સ્થાવર બધા પ્રાણીનું કુશલ–ક્ષેમ મંગલ કરનારી છે.
માવતર અહિંસા માયા ઉર વ તાળા –પ્રશ્ન ૨, ૧
ભયાકુલ પ્રાણને માટે શરણની પ્રાપ્તિ શ્રેષ્ઠ નીવડે છે. તેવી રીતે પ્રાણીઓ માટે ભગવતી અહિંસાનું શરણ વિશેષ હિતકર છે. मेत्तिं भूएसु कप्पए ।
– ઉત્તરા૦ ૬, ૨ સમસ્ત જીવે પર મૈત્રી ભાવ રાખો.
સત્ય तं सच्च खु भगव' ।
–પ્રશ્ન ૨, ૨ તે સત્ય જ ભગવાન છે. भासियव्व हियं सञ्च ।
–ઉત્તરા૦ ૧૯, ૨૬ સદા હિતકારી સત્ય વચન બોલવું જોઈએ. सञ्च लोगम्मि सारभूयं...गम्भीरतरं महासमुद्दाओ
–પ્રશ્ર૦ ૨, ૨ આ લેકમાં સત્ય જ સાર તત્ત્વ છે, તે મહા–સમુદ્રથી પણ અધિક ગંભીર છે. लुद्धो लोलो भणेज्ज अलियं ।
-પ્રશ૦ ૨, ૨ મનુષ્ય લોભથી પ્રેરિત થઈને જૂઠું બોલે છે.
gfસા ! રવમેવ સમમિife. –આચાઇ ૧, ૩, ૩ હે પુરુષ, તું સત્યને ઓળખ. सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरह ।
–આચારાંગ ૧, ૩, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org