SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન पक्को हु धम्मो नरदेववा ताणं, न विज्जई अन्नमिहेर किंचि । --—ઉત્તરાધ્યયન ૧૪, ૪૦. રાજન્, એક ધમ જ રક્ષણ કરનાર છે, એના સિવાય સંસારમાં કાઈ પણ મનુષ્ય રક્ષક નથી. समिया धम्मे आरिएह पवेइए । Ge આય પુરુષાએ સમભાવમાં ધમ કહ્યો છે. दुविहे धम्मे - सुयधम्मे चैव चरितधम्मे चैव । —સ્થાનાંગ ૨, ૧ -આયા॰ ૧, ૭, ધનાં એ રૂપ છે, શ્રુતધમ અને ચારિત્રધ दीवे व धम्मं । ધર્મ દીપકની જેમ અજ્ઞાન-અધકારને નષ્ટ કરનાર છે. मेहावी जाणिज्ज धम्म બુદ્ધિમાન પુરુષે ધર્મનું પરિજ્ઞાન કરવું જોઈ એ. —ઉત્તરા ૨, ૩ सोही उज्जुअभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । સરલ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. धम्मस्स विणओ मूलं । -દશવૈ૦ ૯ ૨, ૨ ધર્મનું મૂળ વિનય છે, માક્ષ એનુ ફળ છે. —સૂત્ર ૬, ૪ ~આયા . ૪ અહિસા ૧, ૧૧, ૧૦ કઈ પણ પ્રાણીની હિં'સા ન કરવી તે જ્ઞાની થવાના સાર છે. आय तुले पयासु । —સુત્ર ૧, ૧૧, ૩ एव खुनाणिण सारं, जं न हिंसइ किंचण । —સૂત્ર Jain Education International For Private & Personal Use Only પ્રાણીએ પ્રતિ આત્મતુલ્ય-ભાવ રાખેા. समया सव्वभूपसु, सत्तमित्तेसु वा जगे । -ઉત્ત॰ ૧૯, ૨૫ શત્રુ અથવા મિત્ર બધાં પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે. www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy