________________
૭૬૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
હતું. એ પ્રમાણે જૈન-કાલ-ગણના અને સામાન્ય રૂપથી ઔતિહાસિક ધારણું પરસ્પર સંગત થઈ જાય છે. અને મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૩૨૧-૨૧૫ = ઈ.પૂ.પ૭માં થયું છે.
શ્વેતાંબર અને દિગંબર બને પરંપરાના પ્રાચીન સાહિત્યમાં એકમતે મહાવીર નિર્વાણનાં ૬૦૫ વર્ષ અને પાંચ માસ પછી શક સંવતનો પ્રારંભ થયાને ઉલ્લેખ છે.૩૯ ઐતિહાસિક દૃષ્ટિએ શક સંવતનો પ્રારંભ ઈ. પૂર્વે ૭૮થી થાય છે.•
આ પ્રમાણે સાહિત્ય અને ઈતિહાસ બનેનાં પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે ભગવાન મહાવીર બુદ્ધથી જ્યેષ્ઠ હતા અને એમને નિર્વાણ કાળ ઈ. પૂ. પ૨૭ નિશ્ચિત છે. BE (*) The date 313 B. C for Chandraguptas' acce
ssion if it is based on correct tradition, may. refer to his acquistion of Avanti in Malwa, as the Chronological aatum is found in verse where the Naurya king funds mention in the list of seeccession of palak, the Ring of Avanti.
-H. C. Ray Choudhuri, Political History of Ancient India P. 295. (24) The Jain date 313 BC., if based on correct
tradition, may refer to acquisition of Avantis (Malwa)
-An Advanced History of India. P. 99 ४० (8) जरयणिं सिद्धिगओ, अरहा तित्थंकरो महावीरो ।
त रयणिमवन्तीए, अभिसित्तो पालओ राया ॥ पालगरण्णो सट्ठी, पुण पण्णसयं विणाणि णंदाणं । मुरियाणं सट्ठिसयं पणतीसा पुसमित्ताण (क्तस्स)।। बल मित्त-भाणुमित्ता, सट्ठी चताय होन्ति नहसेणे । गद्भसयमेगं पुण, पडिवन्नो तो सगो राया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org