________________
ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ
૦૫૧ આચારાંગ અને કલ્પસૂત્રની પ્રસ્તાવનામાં ચર્ચા કરી છે. એમણે લખ્યું છે કે “જેનોની એ સર્વસંમત માન્યતા છે કે જૈન સૂત્રોની વાચના વલ્લભીમાં દેવધિંગણી ક્ષમાશ્રમણના તત્વાધાનમાં થઈ હતી. આ ઘટનાને સમય વીર નિર્વાણુથી ૯૮૦ અથવા ૧૩ વર્ષ પછીની છે. અર્થાત્ ઈ.સ. ૪૫૪ (યા ૪૬૭)ની છે એમ કલ્પસૂત્રમાં દર્શાવવામાં આવ્યું છે.
પ્રસ્તુત ઉદાહરણથીએ સ્પષ્ટ છે કે ડે. જેકેબીએ વીર નિર્વાણના સમય ઈ. પૂ. પર માને છે કેમ કે પ૨૬માં ૪૫૪ ભેળવતાં ૯૮૯ અને ૪૬૬ ભેળવતાં ૯૩ વર્ષ થાય છે.
આના પછી છે. જેકોબીએ દશ વર્ષ પછી ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગની પ્રસ્તાવનામાં ફરીથી મહાવીર અને બૌદ્ધના એ તને પ્રસંગે પાત દેહરાવ્યું છે. એ પછી એમણે “બુદ્ધ અને મહાવીરનું નિર્વાણ નામને લેખ જર્મનીની એક શેધપત્રિકામાં લખે છે. એ લેખમાં એમણે પિતાની પૂર્વની માન્યતાથી વિપરીત મત પ્રકટ કર્યો છે કે બુદ્ધનું નિર્વાણ ઈ.સ. પૂર્વે ૪૮૪માં થયું હતું અને મહાવીરનું નિર્વાણ ઈ.સ. ૪૭૭માં થયું હતું. સારાંશ એ છે કે મહાવીર બુદ્ધ પછી ૭ વર્ષે નિર્વાણ પામ્યા હતા અને ઉંમરમાં એમનાથી ૧૫ વર્ષ નાના હતા.૪ ? S. B. E. Vol. XLV. Introduction to Jaina Sutras.
Vol II P. 21, 1894 २ समणस्स ण भगवओ महादीरस्स जाव सम्वदुक्खप्पहीणस्स नव वाससयाई' विइकक ताई, दसमस्स य वासयस्स अय असीइमे सवच्छरकाले गच्छइ ।।
–કપસત્ર, ૧૪૭, દેવેન્દ્રમુનિ ૩ એસ. વી. ઈ વોલ્યુમ ૨૨. ઈન્ટ્રોડકટરી પૃ. ૩૭ ૪ શેધપત્રિકા ભાગ ૨૬, સન ૧૯૩૦ પ્રસ્તુતનો ગુજરાતી અનુવાદ
ભારતીય વિદ્યા” શોધ પત્રિકા સન ૧૯૪૪ જુલાઈ વર્ષ ૩, અંક ૧, થયેલ છે. અને હિન્દી અનુવાદ ૧૯૬૨, શ્રમણ અંક ૬-૭ પ્રકાશિત થયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org