________________
પાવામાં અ.તિમ વર્ષોંવાસ
ત્રીજા સ્વપ્નમાં ક્ષીરતરુ (અશ્વત્થ) તે જોયું. એનું રહસ્ય એવું છે કે ભવિષ્યમાં ક્ષુદ્ર ભાવથી દાન દેનાર શ્રાવકાને પાખંડી શ્રમણા ચારે બાજુથી ઘેરી લેશે. તેએ આચારનિષ્ઠ શ્રમણાને શિથિલાચારી અને શિથિલાચારીને આચારનિષ્ઠ સમજશે. કાંટાળા માવળની જેમ પાખ’ડીએની બહુમતી થશે.
ચોથા સ્વપ્નમાં તેં કાગડા જોયા, જેનું તાત્પર્ય છે કે ભવિષ્યમાં અધિકાંશ શ્રમણા અનુશાસનનું ઉલ્લંઘન કરશે, શ્રમણ-મર્યાદાઓના ત્યાગ કરી કાગડાની જેમ પાખ'ડી પથેાના આશ્રય લેશે તેએ કાગડાના કા’–કા' શબ્દની જેમ વિતંડાવાદ ફેલાવતા રહેશે.
૯૪૨
પાંચમા સ્વપ્નમાં તે જે સિંહને વિપન્નાવસ્થામાં જોયા, એનુ રહસ્ય એ છે કે ભવિષ્યમાં સિંહ સમાન તેજસ્વી, વીતરણ-પ્રરૂપિત જૈનધર્મ નિર્મળ થશે. ધર્મથી વિમુખ થઈ ને લેાક મિથ્યામતાવ’ખીઆની પ્રતિષ્ઠા કરશે. એમના પ્રચાર પણ અધિક થશે.
છઠ્ઠા સ્વપ્નમાં તે જે કમલ જોયું, એનું તાત્પ એ છે કે સમયના પ્રખલ પ્રભાવથી પ્રભાવિત થઈ કુલીન વ્યક્તિ પણ ખરામ સંગતિમાં પડીને ધર્મમાર્ગથી વિમુખ થઈ પાપાચારની પ્રવૃત્તિ કરશે.
સાતમા સ્વપ્નમાં જે ખીજ જોયું છે એનું તાત્પય એ છે કે જે પ્રકારે એક અવિવેકી ખેડૂત ઉત્તમ બીજને ઊસર ભૂમિમાં વાવે છે, અને સડેલા બીજને ફળદ્રુપ ભૂમિમાં વાવે છે. તે પ્રમાણે શ્રમણાપાસક વિવેક ભૂલી સુપાત્રને છેડીને પાત્રને દાન આપશે.૨
આઠમા સ્વપ્નમાં તે કુંભ જોયા એનું તાત્પર્ય એ છે કે ભવિષ્યમાં સદ્ગુણસ‘પન્ન અને આચારનિષ્ઠ શ્રમણ ઓછા થશે. ૨ (૪) ગષષ્ટિ. ૧૦,૧૩,૩૨–૭૨
(ખ) સ્વપ્ન અને એનાં કળાતુ કથન શ્રી સૌભાગ્યપ ચમ્યાદિ પર્વ કથા સંગ્રહના દીપમાલિકા બ્યાખ્યાન, પુત્ર ૮૧-૮૨માં પશુ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org