SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ७२८ ભગવાન મહાવીર : એક અનુશીલન ગણધર અચલબાતા અને મેતાર્યનું નિર્વાણ ગણધર અચલબ્રાતા અને મેતાર્ચે ગુણશીલ ઉદ્યાનમાં માસિક અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ વર્ષે ભગવાને વર્ષાવાસ નાલંદામાં વ્યતીત કર્યો. - મિથિલામાં નાલંદાથી વિહાર કરી ભગવાને વિદેહ જનપદ તરફ વિહાર કર્યો. અનેક ક્ષેત્રોને પાવન કરતા ભગવાન મિથિલા પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુએ મણિભદ્ર ચત્યમાં ૨ જઈને પ્રભુ વંદન કર્યું અને ઉપદેશ સાંભળે. ઈન્દ્રભૂતિ ગૌતમે સૂર્ય, ચન્દ્ર વગેરે અંગે અનેક પ્રશ્નો કર્યા, ભગવાને એ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી આપ્યા. 8 ભગવાને પિતાને ઓગણચાલીસમે વર્ષાવાસ મિથિલામાં વ્યતીત કર્યો. વર્ષાવાસ પછી ભગવાને વિદેહમાં વિચરણ કરી અનેક શ્રદ્ધાળુ એને શ્રમણ ધર્મમાં દીક્ષિત કર્યા અને શ્રાવક-ધર્મ પર આરૂઢ કર્યા. સગવશાત્ એ ચાલીસમે વર્ષાવાસ પણ મિથિલામાં જ કર્યો. ૧૪ મહાશતકને સંદેશ વર્ષાવાસ સમાપ્ત થયે એટલે ભગવાને મિથિલાથી મગધ તરફ વિહાર કર્યો અને તેઓ રાજગૃહ પધાર્યા. રાજગૃહમાં મહાશતક १२ तीसे ग मिहिलए नयरी) बहिया उत्तरपुरच्छिमे दिसिभाओ अत्थ ण भणिभद्दणाम चेहए । સૂર્યપ્રકૃતિ સટીક, પત્ર ૧, ૨ ૧૩. જૂઓ સૂર્યપ્રાપ્તિ, ચન્દ્રપ્રાતિ. ૧૪. (ક) શ્રમણ ભગવાન મહાવીર-કલ્યાણવિજયજી. પુ. ૧૯૫ (ખ) તીર્થકર મહાવીર– ઈન્દ્રવિજયજી. પુ. ૨૮૦-૮૧ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy