________________
અન્યતીથિંક અને સ્થવિર
૭૨૯
શ્રાવકધર્મ જાગરણ કરતે હતે. એક રાત્રિએ પિતાની પત્નીના દુર્વ્યવહારથી ક્ષુબ્ધ થઈને એણે એને કેટલાંક કટુ વચન કહ્યાં હતાં. જેનું વર્ણન પૂર્વે કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ભગવાન મહાવીરે ગણધર ગીતમને મહાશતક શ્રાવકની પાસે મોકલ્યા અને એણે પિતાની પત્ની રેવતી અંગે જે ભવિષ્યવાણી કરી હતી તે માટે શુદ્ધિકરણ કરવાની સૂચના આપી. ભગવાનને સંદેશે પ્રાપ્ત કરીને એણે પિતાના વડે કહેવાયેલ કટુવચન અંગે આલેચના કરી. '
ઉણપાહૂદ ગૌતમની જિજ્ઞાસા પર ભગવાને વૈભારગિરિના “મહાતપસ્વીર પ્રભવ” જલકુંડેની ચર્ચા કરી અને એમાં ઉણનિના જીવ જન્મ છે અને મારે છે અને ઉણુ સ્વભાવથી જલ પુદ્ગલ પણ આવતાં રહે છે. એ આ જલની ઉષ્ણુતાનું કારણ છે, એમ જણાવ્યું. :
આયુકમ અંગે એક વખતે ગણધર ગૌતમે એવી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે ભગવન! અન્યતીર્થિકોનું એ મંતવ્ય છે કે એક જાળ છે. એ જાળમાં અનુક્રમે ગાંઠ લગાવેલી છે. એવી રીતે અનેક જીવોની અનેક ભવસંચિત આયુષ્યની રચના થાય છે. જેવી રીતે જાળમાં બધી ગાંઠ ૧૫. ઉપાસક દશાંગ અ.૮.સૂ. ૨૫૭-૨૬૧ ૧૬. (ક) ભગવતી ૨,૫. ૧૧૨ (ખ) હયુવાન-વ્યાંગ પણું શૈભરગિરિની સમીપ ઉષ્ણુજલને ઉલ્લેખ
કર્યો છે.- ટામાસ વાઈસ લિખિત “આન યુવાન ચાંગ્સ ટ્રેસ
ઈન ઈન્ડિયા” ભાગ ૨. પૃ.૧૪૭–૧૪૮ (ગ) બૌદ્ધ સાહિત્યમાં તપદારામને ઉલ્લેખ છે. બુદ્ધોષ અનુસાર એ આરામ ગરમ પાણીની સમીપ હતો.
-રાજપૂહ ઈન અિસેંટ લિટરેચર, લા. લિખિત પૃ. ૫ (ધ) ડિકશનરી ઓફ પાલી પ્રોપર નેમ્સ, ભાગ ૧, પૃ. ૯૯૨-૯૩ (ડ) આ ઉષ્ણ પાણીનાં ઝરણાં હાલમાં પણ છે.
-બિહારદર્પણ, લેખક ગદાધરપ્રસાદ અબe.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org