________________
અન્યતીથિ ક અને સ્થવિર
સાંપરાયિકી કરે છે એ સમયે ઈર્યાપથિકી પશુ કરે છે. શુ આ સત્ય છે?
મહાવીર—અન્યતીથિ કોનું પ્રસ્તુત
કથન સાચું નથી. મારુ સ્પષ્ટ મતવ્ય છે કે જીવ એક સમયે એક જ ક્રિયા કરે છે. જે સમયે ઇર્યાંપથિકી કરે છે, તે સમયે સામ્પરાયિકી નથી કરતા અને સામ્પ રાયિકીના સમયે ઇર્યાયથિકી નથી કરતા.૧૦
એક સમયમાં એક જ વેદ
ગૌતમ અન્યતીથિ કો એમ પણ કહે છે કે નિગ્રંથ આયુષ્ય પૂર્ણ કરી દેવલાકમાં દેવ થાય છે, ત્યાં તે અન્ય દેવ અને દેવીએની સાથે વિષયાના ઉપલેાગ કરતા નથી. પર`તુ પેાતાના આત્માથી અન્ય વૈક્રિય રૂપ બનાવીને એની સાથે વિષયસુખનું સેવન કરે છે, શું આ સત્ય છે ?
મહાવીર—અન્યતીર્થિકોની આ વાત પણ સત્ય નથી. સત્ય એ છે કે નિગ્રંથ મહાતેજસ્વી દેવ મને છે. ત્યાં તે અન્ય દેવ અને દેવીએ સાથે વિષયેચ્છા પૂર્ણ કરે છે. એક જીવ એક સમયે એક જ વેદને અનુભવ કરે છે. સ્ત્રીવેદના અનુભવના સમયે પુરુષવેદના અનુભવ નથી કરતા અને પુરુષવેદના અનુભવ કરતા હોય છે ત્યારે સ્ત્રીવેદના અનુભવ કરતા નથી.
७२७
પુરુષ–વેદના ઉદયકાલમાં પુરુષ સ્ત્રીની અને સ્ત્રી–વેદના ઉદયકાળમાં સ્ત્રી પુરુષની પ્રાથના કરે છે.૧૧
૧૦ गोयमा, जं णं ते अन्नउत्थिया एवमाइक्खति तं चेव जाव, जे ते एवं आहिंसु, मिच्छा ते एवं आहिंसु । अहं पुण गोयमा । एवं आइक्खामि एव खलु एगे जीवे एगसमए एक्कं किरिय पकरेइ । पर उत्थियवत्तव्यव्व । ससमय वत्तव्वयाए णेयव्व । जाव इरियावहिय, सम्यइयं वा ।
-ભગવતી ૧, ૧૦, ૩૨૫
ભગવતી ૧,૧૦,૩૨૫
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org