________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
મુનિ વર્ધમાને પંચ શિક્ષા રૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. એક લક્ષ્યવાળામાં આ ભેદ કે ? એકે સચેલક ધર્મનો ઉપદેશ કર્યો તે બીજાએ અલક ધમને.
પિતાના શિષ્યોની આશંકાઓથી ઉભેરિત થઈને બનેએ મળવાને નિશ્ચય કર્યો. ગૌતમ પિતાના શિષ્યવર્ગ સહિત તિન્દ્રક ઉદ્યાનમાં આવ્યા કે જ્યાં કેશી ગૌતમ થેલ્યા હતા. ગૌતમને આવતા જોઈને શ્રમણ કેશકુમારે એમનું ભક્તિથી બહુમાનપૂર્વક સ્વાગત કર્યું. પિતાના દ્વારા યાચિત પલાલ, કૃશ, તૃણ આદિનું આસન ગૌતમ સમક્ષ પ્રસ્તુત કર્યું. આ વખતે અનેક પાખંડી અને કુતૂન હલપ્રેમી વ્યક્તિ પણ ત્યાં આગળ આવી પહોંચી હતી. કેશકુમાર શ્રમણ અને ગણધર ગૌતમના એ ઐતિહાસિક સંવાદ ઉત્તરાધ્યન સૂત્રના તેવીસમાં અધ્યયનમાં બેસી રોતી' નામથી સંકલિત છે. એને મહત્ત્વપૂર્ણ અંશ આ પ્રમાણે છે.
ગૌતમની અનુમતિ પ્રાપ્ત કરી કેશીકુમારે કહ્યું –ભગવાન ! મહામુનિ વર્ધમાને પાંચ શિક્ષાપ ધમને ઉપદેશ કર્યો છે. જ્યારે મહામુનિ પા ચાતુર્યામ ધર્મ પ્રતિપાદન કર્યો છે. મેધાવિન ! એક જ કમમાં પ્રવૃત્ત થનાર સાધકના ધર્મમાં વિશેષભેદ હેવાનું શું કારણ છે? આ પ્રમાણે ધર્મમાં અન્તર થઈ જવાને લીધે આપને સંશય નથી થતું?
ગૌતમ-જે ધર્મમાં જીવાદિ તને વિનિશ્ચય કરવામાં આવે છે. એ તત્ત્વને પ્રજ્ઞા જ જોઈ શકે છે. કાલસ્વભાવથી પ્રથમ તીર્થંકરના શ્રમણઋજુ જડ અને અંતિમ તીર્થંકરના મુનિ વકજડ છે. પરંતુ મધ્યવર્તી તીર્થકરોના મુનિ અજુપ્રાજ્ઞ છે એ કારણે ધર્મ બે પ્રકારને છે. પ્રથમ તીર્થકરના મુનિઓના કલ્પ દુવિધ્ય અને અંતિમ ૨ એજન ૨૩, ૧૫ ૩ ઉત્તરાધ્યયન ૨૩, ૧૬–૧૭
શા થal |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org