________________
શ્રમણ કેશીકુમાર અને ગૌતમ *
હાર અને હાથીને લઈને શત્રુથી બચવા હલ્લ અને વિહલ્લા વૈશાલીથી ભાગી ગયા. પ્રાકારની ખાઈમાં પ્રચ્છન્ન રૂપમાં આગ હતી. હાથી સેચનકને વિભંગ જ્ઞાન થયું હતું. જેથી તે એ જાણી ગયેલ હતા. એટલે તે આગળ જતું ન હતું જ્યારે બળજબરીથી એને આગળ વધવા માટે વિવશ કરવામાં આવ્યું ત્યારે તેણે પિતાની સૂંઢ વડે હલ્લ-વિહલ્લને નીચે ઉતારી દીધા અને સ્વયં એણે આગમાં પ્રવેશ કર્યો. આમ તે શુભ અધ્યયંવસાયથી આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલેકમાં ઉત્પન્ન થયા. દેવપ્રદત્ત હારને દેવતાઓએ ઉઠાવી લીધો. શાસનદેએ હલ્ક-વિહલ્લને ભગવાન મહાવીરની પાસે મિથિલા પહેચાડી દીધા. ભગવાનનો ઉપદેશ સાંભળીને તેઓ દીક્ષિત થઈ ગયા. ૨૦
શ્રમણ કેશકુમાર અને ગૌતમ
મિથિલાથી એક ગામથી બીજે ગામ વિહાર કરતા ભગવાન મહાવીર હસ્તિનાપુર તરફ પધાર્યા. ગણધર ગૌતમ પિતાના શિષ્ય સમુદાયની સાથે શ્રાવસ્તીમાં ભગવાન પૂર્વે પધાર્યા હતા. અને કાષ્ઠક ઉદ્યાનમાં રોકાયા હતા. એ નગરીની બહાર એક તિક ઉદ્યાન હતું. ત્યાં પણ પાર્વસંતનીય નિગ્રંથ કેશીકુમાર શ્રમણ પિતાના શિષ્ય સહિત રેકાયા હતા. શ્રમણ કેશકુમાર કુમારાવસ્થામાં જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. તેઓ જ્ઞાન અને ચારિત્રમાં પારગામી હતા. મતિ, શ્રત, અવધિ ત્રણ જ્ઞાનના સાધક હતા.
બનેના શિષ્ય સમુદાયના અન્તમાનસમાં એકબીજાના ભિન્ન આચાર જઈને શંકા ઊઠી. અમારે ધર્મ કે છે? અને એને ધર્મ કે છે? આચાર ધર્મ–પ્રણધિ અમારી કેવી છે અને એમની કેવી છે? પુરુષાદાની પાર્શ્વના ચાતુર્યામને ઉપદેશ શું છે અને મહા૨૦ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ, પત્ર ૧૦૦, ૧૦૧ 1 ઉત્તરાધ્યયન ૨૩, ૬ ૭ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org