________________
૬૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સંહાર થયે આમ બે દિવસના સંગ્રામમાં ૧ કરોડ અને ૮૦ લાખ મનુષ્યોનો નાશ થયે. ચેટક અને નવ મલ્લવી, નવ લચ્છવી, એમ અઢાર કાશી કૌશલના ત્રણ રાજાઓની હાર થઈ અને કૂણિકે વિજયવાવટો ફરકાવ્ય.
રાજા ચેટક પરાજિત થઈ વૈશાલી ચાલ્યા ગયે. પ્રાકારનાં દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં. કૃણિકે ઘણા પ્રયત્ન કર્યો પણ તે એને તેડી શક્યો નહીં. એણે વૈશાલીની બહાર ઘેરે ઘા. એક દિવસ આકાશવાણી સંભળાઈ-“શ્રમણ કૂલવાલક૧૭ જ્યારે માગધિકા વેશ્યામાં અનુરક્ત થશે, ત્યારે રાજા અશકચન્દ્ર-ણિક વૈશાલી નગરીનું અધિગ્રહણ કરશે.૧૮ કૃણિકે કૂલવાલકની અન્વેષણ કરી માગધિકા વેશ્યાને બેલાવી. માગધિકાએ કપટપણે શ્રાવિકાનો વેશ ધારણ કર્યો અને કૂલવાલકને પિતાનામાં અનુરક્ત કર્યો. કૂલવાલક નૈિમિત્તિકને વેષ ધારણ કરી કઈ પણ રીતે વૈશાલી ગયે. એમને જ્ઞાત હતું કે મુનિસુકૃત સ્વામીના સ્તૂપના પ્રભાવથી જ તે નગરી બચેલી છે. નાગરિકેએ શત્રુસંકટને ઉપાય પૂછયો, ત્યારે એમણે કહ્યું કે આ સ્તુપ તૂટશે ત્યારે શત્રુ હટશે. લેકએ સ્તૂપ તે શરૂ કર્યો. પૂર્વ સંકેતાનુસાર એકવાર કૃણિકની સેના પાછળ હટી, જ્યારે સ્તૂપ પૂર્ણપણે તૂટી ગયે ત્યારે કૂણિકે કૂલવાલકના કથનાનુસાર એકાએક આક્રમણ કરી વૈશાલીના પ્રકારનો નાશ કર્યો. ૧૯ ૧૬ ભગવતી સૂત્ર શતક ૭, ઉદ્દે. ૯, સૂ. ૩૦૧ ૧૭ “કુલવાલક તપસ્વી નદીના કૂલ(તટ)ની સમીપ આતાપના કરતા હતા.
એના તપના પ્રભાવથી નદીને પ્રવાહ કંઈક વળી ગયો એટલે લોકે એને કુલવાલક કહીને બોલાવતા હતા. –ઉત્તરાધ્યયન, લક્ષ્મીવલભ વૃત્તિ (ગુજરાતી અનુવાદ સહિત, પ્રથમ
ખંડ, પત્ર ૮ અમદાવાદ ૧૯૩૫) १८ समणे जह कूलवालए, मागहिअ गणि रमिस्सए ।
રાયા. એ સોનપરા, વેસારું ના નહિ ! –એજન પત્ર ૧૦ ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર, લક્ષ્મીવલભકૃત વૃત્તિ, પત્ર ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org