________________
૫૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
રહિત થયા. આ પ્રમાણે મહાત્સવ કરીને મારી અન્તિમ ક્રિયાએ કરજો. ’
tr
સાતમી રાત્રિ પૂરી થવાને વખતે ગોશાલકનું મિથ્યાત્વ નષ્ટ થયું. એની દૃષ્ટિ નિર્મીલ અને શુદ્ધ થઈ. અને એને પોતાના કૃત્ય પર પશ્ચાત્તાપ થવા લાગ્યા, તે વિચારવા લાગ્યા હું જિન ન હતા, પણ પેાતાને જિન ઘોષિત કર્યાં. મેં શ્રમણેાના ઘાત કર્યો અને ધર્માચા` તરફ દ્વેષ કર્યાં. વસ્તુતઃ શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે, મેં જીવનમાં ભયંકર ભૂલ કરી છે.”
આ પ્રમાણે વિચાર કરી એને પોતાના સ્થવિરેને ખેાલાવી કહ્યું—“સ્થવિરે ! હું જિન ન હતા, છતાં પોતાને જિન ઘેષિત કરતા રહ્યો છું. હું શ્રમણઘાતી અને આચાર્ય પ્રદ્વેષી છું. શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે. એટલે મારા મૃત્યુ ખાદ મારા ડાખા પગમાં રસ્સી ખાંધી, મારા મેમાં ત્રણવાર થૂકો તથા શ્રાવસ્તીના રાજમાર્ગોમાં ઃ ગાશાલક, જિન નથી, પરંતુ મહાવીર જિન છે.’ એ પ્રમાણે ઉદ્ઘાષણા કરતા કરતા મારા શરીરને ઘસડી જજો.’ પોતાની અંતિમ ભાવનાની પૂર્તિ અંગે એણે પોતાના વિરાન સાગઢ આપ્યા અને એ રાત્રિએ એનું મૃત્યુ થઈ ગયું.
ગેાશાલકના ભક્ત અને સ્થવિરાએ વિચાયુ” જો અમે અમારા ધર્માચાય ના અંતિમ આદેશ અનુસાર એના પગ માંધીને એમને શ્રાવસ્તીમાં ઘસડતા લઈ જઈશું, તે અમારી આખરૂ ધૂળમાં મળી જશે. અને જો અમે આ પ્રમાણે ન કરીએ તે ગુરુ આજ્ઞાને ભગ થાય છે. આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈ એ ? ચિંતન કર્યો પછી એ નિષ્કર્ષ નીકળ્યા કે કુ ભાકારાપણનાં દ્વાર બંધ કરી દેવામાં આવે અને ત્યાં આંગણામાં જ શ્રાવસ્તીનું ચિત્ર મનાવવામાં આવે. આમ કર્યા પછી ગોશાલકના કથાનુસાર તેઓએ બધાં કાર્યો કર્યા. આમ સ્થવિરાએ પાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ત્યાર પછી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org