________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
આદિ તીર્થંકર ઋષભદેવ
ચાવીસ તીથ કરામાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થકર છે. એમના જીવનવૃત્તાંતના પરિચય કરવા માટે આગમ તથા આગમાત્તર સાહિત્ય જ ઉત્તમ પ્રમાણુરૂપ સાહિત્ય છે. જૈન દૃષ્ટિ અનુસાર ઋષભદેવ વત માન અવસર્પિણીકાલમાં ત્રીજા આરાના અંતમાં થઈ ગયા છે.૮૪ ચાવીસમા તીર્થંકર ભગવાન મહાવીર અને ઋષભદેવની વચ્ચે અસ`ખ્ય વર્ષોંના સમયનું અંતર છે.૮૫ વૈશ્વિક દૃષ્ટિ અનુસાર ઋષભદેવ પ્રથમ સતયુગના અંતમાં થઈ ગયા છે. અને રામ તથા કૃષ્ણના અવતાર પૂર્વે થયા છે. જૈન ષ્ટિ અનુસાર ભગવાન ઋષભદેવ આત્મવિદ્યાના પ્રથમ પુરસ્કર્તા છે.૮૭ તે સૌ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીથ કર અને પ્રથમ ધમ ચક્રવર્તી હતા.૮૮ બ્રહ્માંડપુરાણમાં ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવતક તરીકે ગણાવવામાં આવ્યા છે.૮૯ શ્રીમદ્ ભાગવતમાં પણ આ વાતનું સમન મળે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે વાસુદેવે આઠમે અવતાર નાભિ અને મરુદેવીને ત્યાં ધારણ કર્યાં હતા. તેઓ ઋષભદેવ તરીકે અવતરિત થયા અને એમણે સવ આશ્રમેા દ્વારા સંમાનનીય એવા માર્ગ બતાવ્યેા.૯ ૮૪ (ક) જમૂદ્દીપપ્રાપ્તિ (ખ) કલ્પસૂત્ર
૮૫
કલ્પસૂત્ર
૮૬ જિતેન્દ્રમતદર્પણ, ભાગ ૧, પૃ. ૧૦,
८७ ધમ્મા” હ્રાસનો મુદ્–ઉત્તરાધ્યયન ૧૬, ૦ ૨૫
८८ उसके णामं अरहा कोस लिए पदमराया, पढमजिणे, पढमकेवली पढमतित्थयरे ઘુમધમ્બવરાવદી સમુનિથે-૪ મુદ્રીપપ્રપ્તિ ૨, ૩૦.
ve
इह इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन, महादेवेन ऋषमेण સપ્રહારો ધર્મઃ સ્વયમેવ શ્રીર્નઃ । -બ્રહ્માંડપુરાણ
૯૦
૩૧
अष्टमे मरुदेव्यां तु नामेर्जात उरुक्रमः ।
વીયન્ ચરમે ધીરાળાં, સર્વાશ્રમનમતમ્॥ —શ્રીમદ્ ભાગવત ૧, ૭, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org