________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
મહાવીરને ઈ.સ. પૂર્વે ૫૫૭માં કેવલજ્ઞાન થયું અને પરછમાં તે નિર્વાણ પામ્યા. આ દૃષ્ટિએ સમવયાંગના રચનાકાળ ઈ. સ. પૂર્વે ૫૫૭ થી ૫૨૭ની મધ્યમાં હાવા જોઈએ.૮૧ આ પરથી સ્પષ્ટ છે કે ચાવીસ તી કરાને ઉલ્લેખ ચાવીસ યુદ્ધ અને ચાવીસ અવતારની સરખામણીમાં ખૂબ પ્રાચીન છે. જ્યારે જૈન પરંપરામાં ચાવીસ તીર્થંકરેના મહિમા અને ગૌરવ સવિશેષ વધી ગયા હશે ત્યારે એ સંભવ છે કે બૌદ્ધ અને વૈદિક પરંપરાના વિદ્વાનેાએ પોતપેાતાની ષ્ટિથી બુદ્ધ અને અવતારની કલ્પના કરી હશે, પણ એમાં જૈન તીર્થંકરે જેવી વ્યવસ્થા આવી નહીં. ચાવીસ તીર્થંકરો અંગે જેટલી સુવ્યવસ્થિત સામગ્રી જૈન ગ્રંથમાં ઉપલબ્ધ છે એટલી ખૌદ્ધ સાહિત્યમાં તથા વૈદિક વાડ્મયમાં અવતારા અંગે મળતી નથી. જૈન તીથ 'કામાં કઈ તીથ કર પશુ-પક્ષી વગેરે થયા નથી, જ્યારે બુદ્ધ અને વૈદિક અવતારામાં આ પ્રમાણે નથી.
૩૦
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે અનેક સ્થાનો પર એમ કહ્યું છે કે “ જે પૂર્વ તીથકર પાવે કહ્યું છે તે જ હું કહી રહ્યો છું,’૮૨ પશુ ત્રિપિટકમાં બુદ્ધે કોઈ પણ સ્થાને એમ કહ્યું નથી કે પૂવ બુદ્ધોએ આ પ્રમાણે કહ્યું છે જે હું કહી રહ્યો છું. પરંતુ તે સત્ર એમ કહે છે. “હું આમ માનું છું.” આ પરથી સિદ્ધ થાય છે કે યુદ્ધની પૂર્વે બૌદ્ધધર્મની કોઈ પરંપરા ન હતી જ્યારે મહાવીર પૂર્વે પાર્શ્વનાથની પરંપરા ચાલુ હતી.
આગમ ઔર ત્રિપિટક: એક અનુશીલન પૃ.૧૧૭
८०
૨૧
કેટલાય વિદ્યાને આને ૯૬૦ વીર-નિર્વાણની રચના માને છે. પણ તે તેા એને લેખન સમય છે, રચનાને નહી'.
ર
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૦૫, ઉર્દૂ. ૯ સૂ.૨૨૭ એન ૦૯, ઉર્દૂ. ૩૨
૮૩ મઝિમનિકાય ૫૬, અંગુત્તરનિકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org