________________
૬૨૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
(કપિલીય શાસ્ત્ર)માં નિષ્ણાત હતું. તે સાથે ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર,વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, તિષશાસ્ત્ર, બ્રાહ્મણ, નીતિ અને અન્ય દર્શનોમાં પારંગત હતા. પિંગલ નામનો નિગ્રંથ વૈશાલીય શ્રાવક રહેતો હતો. જે નિગ્રંથ પ્રવચનના રહસ્યને જ્ઞાતા હતે.
એક વાર પિંગલ નામના નિગ્રંથ સ્કંદક પરિવાકેને આક્ષેપાત્મક ભાષામાં પૂછ્યું.
માગધ, આ લોક સાન્ત છે કે અનંત છે? જીવ સાન્ત છે કે અનંત છે? અઠ્ઠકથા ૨, પૃ. ૨૯, દીઘનિકાય અઠ્ઠકથા ૧ પૂ. ર૭૦, લલિત વિસ્તર પૃ. ૨૪૮ અને જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ પૃ. ૪૧૨-૪૧૬ સુધી જોઈ શકાય છે.
ગેરુઆ વસ્ત્ર ધારણ કરનાર એ ગેરુ કે ગરિક પણ કહેવાય છે. (નિશિથ ચૂર્ણિ ૧૩-૪૪૨૦). પરિવ્રાજક, શ્રમણ, બ્રાહ્મણ ધર્મના પ્રતિષ્ઠિત પંડિત હતા. વિશિષ્ટ ધર્મસૂત્રના ઉલેખાનુસાર પરિવ્રાજકને પોતાનું માથું મુંડિત રાખવાનું, એક વસ્ત્ર અને ચમખંડ ધારણ કરવાનું, ગાય દ્વારા ઉખાડેલા ઘાસથી પોતાના શરીરને આચ્છાદિત કરવાનું અને જમીન પર સુવાનું જરૂરી હતું. (૧૦૩-૧૧, મલાલસેકર, ડિકસનેરી ઑફ પાલી
પ્રોપરનેમ્સ ખંડ ૨, પૃ. ૧૫૯ વગરે, મહાભારત ૧૨,૧૮૦, ૩) २. विशाला-महावीर जननी तस्या अपत्यमिति वैशालिकः भगवांस्तस्य वचन शृणोति
तद्रसिकत्वादिति वैशालिक श्रावकः तद्वचनामृतपाननिरत इत्यर्थः ...निग्रन्थः श्रमण इत्यर्थः ।
–ભગવતી ટીકા, પત્ર ૨૦૧ मागहा । कि स अ ते लाए, अणंते लाए ? सअंते जीवे, अण ते जीवे ? सअंता सिद्धि, अणता सिहि ? सअंते सिद्धे, अणते सिद्ध ? केण वा मरणेण मरमाणे जीवे वड्ढति वा हायति वा ?
–ભગવતી ૨, ૧
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org