________________
શ્રેણિકની જિજ્ઞાસા
૫૭૯
ન કપિલાએ સ્વીકારી કે ન કસાઈએ સ્વીકારી. જ્યારે શ્રેણિકે બળથી દાન આપવાનો પ્રારંભ કર્યો એટલે કપિલાએ કહ્યું-દાન હું નથી આપી રહી દાન તે રાજાના ચાટુ (વૃથા પ્રશંસા કરનાર) આપી રહ્યો છે. કાલશૌકરિકને કૂવામાં નાખવામાં આવ્યું તો ત્યાં પણ તે માટીની પાંચસે ભેંસે બનાવીને એને મારવા લાગ્યો.
બે વધુ ઉપાય આ બે ઉપાય ઉપરાંત ઉત્તરવતી કાલના ગ્રંથે અન્ય બે ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. તે બે આ છે
તારી દાદી મુનિઓનાં દર્શન કરે.” રાજા શ્રેણિકે વિચાર્યું આ ઉપાય તો ખૂબ સરલ છે. એણે દાદીને ભગવાનનાં દર્શન કરવા માટે પ્રાર્થના કરી, પરંતુ દાદીએ સ્પષ્ટ શબ્દમાં એને ઈન્કાર કરતાં કહ્યું – “હું ભગવાન મહાવીર યા એના સંતેનાં દર્શન નહીં કરું.” રાજા શ્રેણિકે એની ઈચછા વિના પણ એને પાલખીમાં બેસાડી અને અનુચરોને આદેશ આપ્યો કે ભગવાનનાં દર્શન માટે સમવસરણ લઈ જાવ. પણ દાદીએ તે દઢ નિશ્ચય કરી રાખ્યું હતું કે તે દર્શન કરશે નહીં એટલે એણે રસ્તામાં જ પોતાની આંખમાં શલાકાએ બેસી ફાડી નાંખી.
" રાજા શ્રેણિકનો મને રથ પૂર્ણ ન થઈ શક્યો. રાજા શ્રેણિકના મનમાં ઊથલ-પાથલ મચી ગઈ. નરકની કલ્પના એને માટે અસહ્ય થઈ પડી હતી, નરકથી બચવા માટે તેઓ સર્વ કાંઈ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર હતા. સર્વદશ ભગવાન મહાવીરે જોયું-સમ્રાટના મનમાં સામ્રાજ્ય અને કેષને ગર્વ છે. જ્યાં ગર્વ હોય ત્યાં મુક્તિ
કેવી?
રાજા શ્રેણિકનું ધૈર્ય સામાનું ઉલ્લંઘન કરી રહી હતી. પ્રભુ! કેઈ બીજા ઉપાય બતાવે નરકથી બચવા.
પ્રભુની ધીર–ગંભીર વાણી નીકળી–તારા ઉદ્ધારને એક ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org